Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 9750
જોઈ જોઈ આકાશના તારલિયાને, મન ચાહે હું એક તારલિયો બની જાઉં
Jōī jōī ākāśanā tāraliyānē, mana cāhē huṁ ēka tāraliyō banī jāuṁ

મન, દિલ, ભાવ, વિચાર, યાદ (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)

Hymn No. 9750

જોઈ જોઈ આકાશના તારલિયાને, મન ચાહે હું એક તારલિયો બની જાઉં

  No Audio

jōī jōī ākāśanā tāraliyānē, mana cāhē huṁ ēka tāraliyō banī jāuṁ

મન, દિલ, ભાવ, વિચાર, યાદ (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)

1900-01-01 1900-01-01 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=19237 જોઈ જોઈ આકાશના તારલિયાને, મન ચાહે હું એક તારલિયો બની જાઉં જોઈ જોઈ આકાશના તારલિયાને, મન ચાહે હું એક તારલિયો બની જાઉં

જોઈ જોઈ ચંદ્રને આકાશમાં, મન ચાહે હું એક શીતળ ચંદ્ર બની જાઊં

જોઈ જોઈ વાદળીઓને સરકતા, મન ચાહે વાદળીઓ સંગ મુસાફરી ફરતો જાઊં

જોઈ જોઈ ઊછળતા સમુદ્રના મોજાને, મન ચાહે એક ઊછળતું મોજું બની જાઊં

જોઈ જોઈ ખળખળ વહેતી નદીને, થાય દિલમાં એક ગતિશીલ નદી બની જાઊં

જોઈ વટવૃક્ષ મોટું જીવનમાં, છાંયડો દેતું, એવું વટવૃક્ષ બની જાઊં

જોઈ અમાપ એવા આકાશને, અમાપ એવું મન મારું, આકાશ જેવું બની જાઊં

જોઈ જીવનમાં આ ધરતીને, દિલમાં થાય સારા નરસાનો બેલી બની જાઊં

જોઈ ગાયોને જીવનમાં, દિલમાં તો થાય એની જેમ પરોપકારી બની જાઊં

જોઊં દત્તાત્રયને આંખ સામે, દિલમાં થાયું એની જેમ ગુણગ્રાહી બની જાઊં
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

jōī jōī ākāśanā tāraliyānē, mana cāhē huṁ ēka tāraliyō banī jāuṁ

jōī jōī caṁdranē ākāśamāṁ, mana cāhē huṁ ēka śītala caṁdra banī jāūṁ

jōī jōī vādalīōnē sarakatā, mana cāhē vādalīō saṁga musāpharī pharatō jāūṁ

jōī jōī ūchalatā samudranā mōjānē, mana cāhē ēka ūchalatuṁ mōjuṁ banī jāūṁ

jōī jōī khalakhala vahētī nadīnē, thāya dilamāṁ ēka gatiśīla nadī banī jāūṁ

jōī vaṭavr̥kṣa mōṭuṁ jīvanamāṁ, chāṁyaḍō dētuṁ, ēvuṁ vaṭavr̥kṣa banī jāūṁ

jōī amāpa ēvā ākāśanē, amāpa ēvuṁ mana māruṁ, ākāśa jēvuṁ banī jāūṁ

jōī jīvanamāṁ ā dharatīnē, dilamāṁ thāya sārā narasānō bēlī banī jāūṁ

jōī gāyōnē jīvanamāṁ, dilamāṁ tō thāya ēnī jēma parōpakārī banī jāūṁ

jōūṁ dattātrayanē āṁkha sāmē, dilamāṁ thāyuṁ ēnī jēma guṇagrāhī banī jāūṁ
Scan Image

Gujarati Bhajan no. 9750 by Satguru Devendra Ghia - Kaka
First...974597469747...Last