Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 9759
અદ્ભુત આનંદ મળ્યો લૂંટવા જેને, જીવનના તુચ્છ આનંદની શી જરૂર છે
Adbhuta ānaṁda malyō lūṁṭavā jēnē, jīvananā tuccha ānaṁdanī śī jarūra chē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 9759

અદ્ભુત આનંદ મળ્યો લૂંટવા જેને, જીવનના તુચ્છ આનંદની શી જરૂર છે

  No Audio

adbhuta ānaṁda malyō lūṁṭavā jēnē, jīvananā tuccha ānaṁdanī śī jarūra chē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1900-01-01 1900-01-01 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=19246 અદ્ભુત આનંદ મળ્યો લૂંટવા જેને, જીવનના તુચ્છ આનંદની શી જરૂર છે અદ્ભુત આનંદ મળ્યો લૂંટવા જેને, જીવનના તુચ્છ આનંદની શી જરૂર છે

મળ્યો સાકરનો પહાડ જેને જીવનમાં, સાકરના કણની શી જરૂર છે

પ્રભુ પ્રેમનો રસ પીધો જેણે જીવનમાં, જગના પ્રેમ લાગે ફીક્કા છે

સમજદારીનો સ્ત્રોત મળ્યો જેને જીવનમાં, બીજા જ્ઞાનની શી જરૂર છે

વસી ગયું રૂપ પ્રભનું જેની નજરમાં, નજર એની બીજા રૂપોમાં ના દોડે છે

મળે એને આધાર પ્રભુનો જીવનમાં બીજા આધારની શી જરૂર છે

જેનુ હૈયું નિત્ય રમે ભકિત ભાવમાં, એને અન્ય ભાવોની શી જરૂર છે

જે નિત્ય રહે જ્ઞાન ગંગામા, એને અન્ય સ્નાનની શી જરૂર છે
View Original Increase Font Decrease Font

અદ્ભુત આનંદ મળ્યો લૂંટવા જેને, જીવનના તુચ્છ આનંદની શી જરૂર છે

મળ્યો સાકરનો પહાડ જેને જીવનમાં, સાકરના કણની શી જરૂર છે

પ્રભુ પ્રેમનો રસ પીધો જેણે જીવનમાં, જગના પ્રેમ લાગે ફીક્કા છે

સમજદારીનો સ્ત્રોત મળ્યો જેને જીવનમાં, બીજા જ્ઞાનની શી જરૂર છે

વસી ગયું રૂપ પ્રભનું જેની નજરમાં, નજર એની બીજા રૂપોમાં ના દોડે છે

મળે એને આધાર પ્રભુનો જીવનમાં બીજા આધારની શી જરૂર છે

જેનુ હૈયું નિત્ય રમે ભકિત ભાવમાં, એને અન્ય ભાવોની શી જરૂર છે

જે નિત્ય રહે જ્ઞાન ગંગામા, એને અન્ય સ્નાનની શી જરૂર છે

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

adbhuta ānaṁda malyō lūṁṭavā jēnē, jīvananā tuccha ānaṁdanī śī jarūra chē

malyō sākaranō pahāḍa jēnē jīvanamāṁ, sākaranā kaṇanī śī jarūra chē

prabhu prēmanō rasa pīdhō jēṇē jīvanamāṁ, jaganā prēma lāgē phīkkā chē

samajadārīnō strōta malyō jēnē jīvanamāṁ, bījā jñānanī śī jarūra chē

vasī gayuṁ rūpa prabhanuṁ jēnī najaramāṁ, najara ēnī bījā rūpōmāṁ nā dōḍē chē

malē ēnē ādhāra prabhunō jīvanamāṁ bījā ādhāranī śī jarūra chē

jēnu haiyuṁ nitya ramē bhakita bhāvamāṁ, ēnē anya bhāvōnī śī jarūra chē

jē nitya rahē jñāna gaṁgāmā, ēnē anya snānanī śī jarūra chē
Scan Image

Gujarati Bhajan no. 9759 by Satguru Devendra Ghia - Kaka
First...975497559756...Last