1900-01-01
1900-01-01
1900-01-01
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=19247
થાય છે જીવનમાં એ બધું થાવા દે, ના નિરાશાને આવવા દે

હોય જીવનમાં તારા, તારું પાસે તો જે, આશ એની વધવા દે
આવ્યું જીવનમાં ઉમંગનું મોજું, ઓટ એમાં ના આવવા દે
થાય છે જીવનમાં જે છે સારા માટે, પ્રભુને એમાં નીરખવા દે
કરવું શું ને શું ના કરવું મુંઝાય જ્યારે, પ્રભુને બધું સોંપવા દે
જીવનને શીખવવા બેઠા છે પ્રભુ, શીખવે બધું એ શીખવા દે
કરતો નથી ફરિયાદ આપણી પ્રભુ, ફરિયાદ પ્રભુને ના કરવા દે
દીધું બધું જ્યાં પ્રભુએ, દઈ શક્યા એના ભાવને પ્રેમ એને દેવા છે
સમજ્યો નથી પ્રભુજી દે બુધ્ધિ એવી, મને દિલથી તને સમજવા રે
કર્મને જીવનની જામી છે જોડી, આ વાત પ્રભુને કરવા દે
કરવાનું જીવનમાં જે ના જાતો ભૂલી, પ્રભુને નારાજ ના રહેવા દે
ભાગે ના મન બુદ્ધિ પ્રભુમાંથી, જીવન જગમાં એવું જીવવા દે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
thāya chē jīvanamāṁ ē badhuṁ thāvā dē, nā nirāśānē āvavā dē
hōya jīvanamāṁ tārā, tāruṁ pāsē tō jē, āśa ēnī vadhavā dē
āvyuṁ jīvanamāṁ umaṁganuṁ mōjuṁ, ōṭa ēmāṁ nā āvavā dē
thāya chē jīvanamāṁ jē chē sārā māṭē, prabhunē ēmāṁ nīrakhavā dē
karavuṁ śuṁ nē śuṁ nā karavuṁ muṁjhāya jyārē, prabhunē badhuṁ sōṁpavā dē
jīvananē śīkhavavā bēṭhā chē prabhu, śīkhavē badhuṁ ē śīkhavā dē
karatō nathī phariyāda āpaṇī prabhu, phariyāda prabhunē nā karavā dē
dīdhuṁ badhuṁ jyāṁ prabhuē, daī śakyā ēnā bhāvanē prēma ēnē dēvā chē
samajyō nathī prabhujī dē budhdhi ēvī, manē dilathī tanē samajavā rē
karmanē jīvananī jāmī chē jōḍī, ā vāta prabhunē karavā dē
karavānuṁ jīvanamāṁ jē nā jātō bhūlī, prabhunē nārāja nā rahēvā dē
bhāgē nā mana buddhi prabhumāṁthī, jīvana jagamāṁ ēvuṁ jīvavā dē
|