1900-01-01
1900-01-01
1900-01-01
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=19249
બેસું છું તારા ધ્યાનમાં, સુઝે છે શાને કરવી તને મારી મસ્તી

ચાહું છું પાસે આવવા તારી, બેસું કાપવા અંતર ધ્યાનમાં
ધરી ધ્યાન ખોટું પાડીશ શું જીવનમાં, શું નથી આ વાત તારા ધ્યાનમાં
છે અનેક સાથેની લડત મારી, બેસું હું જ્યારે તારા ધ્યાનમાં
કર્મો કરે છેડતી જીવનમાં શાને, કરે તું છેડતી મારા ધ્યાનમાં
અનેક મુંઝવે મને, શાને મુંઝવે તું, બેસું જ્યારે તારા ધ્યાનમાં
છું ભલે લાચાર, છું અંશ તારો, લાવીશ તને ને તને મારા ધ્યાનમાં
ધરીશ ધ્યાન તારું એવું, ડુબાડીશ તને મારા તો ધ્યાનમાં
ભૂલ્યો નથી અમને તું, ભુલશુંના તને અમે, દે સાબિતી એની ધ્યાનમાં
વિરાટને શોભે ના વામન થાવું, દેજે બનવા વિરાટ તારા ધ્યાનમાં
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
bēsuṁ chuṁ tārā dhyānamāṁ, sujhē chē śānē karavī tanē mārī mastī
cāhuṁ chuṁ pāsē āvavā tārī, bēsuṁ kāpavā aṁtara dhyānamāṁ
dharī dhyāna khōṭuṁ pāḍīśa śuṁ jīvanamāṁ, śuṁ nathī ā vāta tārā dhyānamāṁ
chē anēka sāthēnī laḍata mārī, bēsuṁ huṁ jyārē tārā dhyānamāṁ
karmō karē chēḍatī jīvanamāṁ śānē, karē tuṁ chēḍatī mārā dhyānamāṁ
anēka muṁjhavē manē, śānē muṁjhavē tuṁ, bēsuṁ jyārē tārā dhyānamāṁ
chuṁ bhalē lācāra, chuṁ aṁśa tārō, lāvīśa tanē nē tanē mārā dhyānamāṁ
dharīśa dhyāna tāruṁ ēvuṁ, ḍubāḍīśa tanē mārā tō dhyānamāṁ
bhūlyō nathī amanē tuṁ, bhulaśuṁnā tanē amē, dē sābitī ēnī dhyānamāṁ
virāṭanē śōbhē nā vāmana thāvuṁ, dējē banavā virāṭa tārā dhyānamāṁ
|