Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 9764
કરો લાખ કોશિશો બચવા, કાજળ કોટડીમાં ડાઘ લાગે લાગે ને લાગેજ
Karō lākha kōśiśō bacavā, kājala kōṭaḍīmāṁ ḍāgha lāgē lāgē nē lāgēja

ઇચ્છા, ગમા, અણગમા, ચિંતા (Desire, Like, Dislike, Worry)

Hymn No. 9764

કરો લાખ કોશિશો બચવા, કાજળ કોટડીમાં ડાઘ લાગે લાગે ને લાગેજ

  No Audio

karō lākha kōśiśō bacavā, kājala kōṭaḍīmāṁ ḍāgha lāgē lāgē nē lāgēja

ઇચ્છા, ગમા, અણગમા, ચિંતા (Desire, Like, Dislike, Worry)

1900-01-01 1900-01-01 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=19251 કરો લાખ કોશિશો બચવા, કાજળ કોટડીમાં ડાઘ લાગે લાગે ને લાગેજ કરો લાખ કોશિશો બચવા, કાજળ કોટડીમાં ડાઘ લાગે લાગે ને લાગેજ

કરો લાખ કોશિશો બચવા સંસારમાં, સંસારમાં માયા લાગે લાગેને લાગેજ

કરો સંગ એનો તો લાગશે, સંગનો રંગ તો લાગે લાગેને લાગેજ

ચોંટયું મન જીવનમાં તો જેમાં, માયા એની એને લાગે લાગેને લાગેજ

લાગ્યા ઘા આકરા હૈયામાં જેને, વાતે વાતે ખોટું એને લાગે લાગેને લાગેજ

નકામી નથી કોઈ ચીજ જીવનમાં, ક્યારેક કામ એ લાગે લાગેને લાગેજ

થાય અપમાન વારે ઘડીએ, ઘા સોંસરવું ક્યારેક લાગે લાગેને લાગેજ

જીતાયું નથી મન પૂરું જ્યાં જીવનમાં, દુઃખ ક્યારે એને લાગે લાગેને લાગેજ
View Original Increase Font Decrease Font

કરો લાખ કોશિશો બચવા, કાજળ કોટડીમાં ડાઘ લાગે લાગે ને લાગેજ

કરો લાખ કોશિશો બચવા સંસારમાં, સંસારમાં માયા લાગે લાગેને લાગેજ

કરો સંગ એનો તો લાગશે, સંગનો રંગ તો લાગે લાગેને લાગેજ

ચોંટયું મન જીવનમાં તો જેમાં, માયા એની એને લાગે લાગેને લાગેજ

લાગ્યા ઘા આકરા હૈયામાં જેને, વાતે વાતે ખોટું એને લાગે લાગેને લાગેજ

નકામી નથી કોઈ ચીજ જીવનમાં, ક્યારેક કામ એ લાગે લાગેને લાગેજ

થાય અપમાન વારે ઘડીએ, ઘા સોંસરવું ક્યારેક લાગે લાગેને લાગેજ

જીતાયું નથી મન પૂરું જ્યાં જીવનમાં, દુઃખ ક્યારે એને લાગે લાગેને લાગેજ

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

karō lākha kōśiśō bacavā, kājala kōṭaḍīmāṁ ḍāgha lāgē lāgē nē lāgēja

karō lākha kōśiśō bacavā saṁsāramāṁ, saṁsāramāṁ māyā lāgē lāgēnē lāgēja

karō saṁga ēnō tō lāgaśē, saṁganō raṁga tō lāgē lāgēnē lāgēja

cōṁṭayuṁ mana jīvanamāṁ tō jēmāṁ, māyā ēnī ēnē lāgē lāgēnē lāgēja

lāgyā ghā ākarā haiyāmāṁ jēnē, vātē vātē khōṭuṁ ēnē lāgē lāgēnē lāgēja

nakāmī nathī kōī cīja jīvanamāṁ, kyārēka kāma ē lāgē lāgēnē lāgēja

thāya apamāna vārē ghaḍīē, ghā sōṁsaravuṁ kyārēka lāgē lāgēnē lāgēja

jītāyuṁ nathī mana pūruṁ jyāṁ jīvanamāṁ, duḥkha kyārē ēnē lāgē lāgēnē lāgēja
Scan Image

Gujarati Bhajan no. 9764 by Satguru Devendra Ghia - Kaka
First...976097619762...Last