1900-01-01
1900-01-01
1900-01-01
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=19252
દિલમાંથી ના નીકળી આશ પ્રભુની, અનેકની જાગી ગઈ આશાઓ દિલમાં

જાગતા કરી ના શક્યા આશ પુરી દિલની, સપનામાં આશા ગઈ એની વધી
અનેક ફળે આશાઓએ નાચ નચાવ્યા, મનની ને દિલની હાલત બૂરી થઈ
પહોંચવું કેમ ને પામવું કેમ, આ બેલડી દિલને મુંઝવતીને મુંઝવતી રહી
ક્યાંથી થઈ કૃપા જીવનમાં એની શરૂ, મનને ને દિલને વાત એ સમજાઈ નહીં
પકડયું પૂછડું કદી કર્તવ્યનું કદી ધૂતનું, ખોજ બહાનાની એમાં શરૂ થઈ
સંજોગો પર ના મેળવ્યા કાબૂ, જીવનને સંજોગો એમાં રમાડતી ગઈ
ઝબોળ્યું ના જીવન વાસ્તવિક્તામાં, મનને દિલનાં સ્વપ્નોની સહાય લેતી ગઈ
કહેવું હતું મારે મારા પ્રભુને, જીવનમાં મુલાકાત એની સાથે થઈ નહીં
કહેવું હતું ઘણું ઘણું કરી કોશિશો, અંતર ઘટાડયા, મુલાકાત બાકી ને બાકી રહી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
dilamāṁthī nā nīkalī āśa prabhunī, anēkanī jāgī gaī āśāō dilamāṁ
jāgatā karī nā śakyā āśa purī dilanī, sapanāmāṁ āśā gaī ēnī vadhī
anēka phalē āśāōē nāca nacāvyā, mananī nē dilanī hālata būrī thaī
pahōṁcavuṁ kēma nē pāmavuṁ kēma, ā bēlaḍī dilanē muṁjhavatīnē muṁjhavatī rahī
kyāṁthī thaī kr̥pā jīvanamāṁ ēnī śarū, mananē nē dilanē vāta ē samajāī nahīṁ
pakaḍayuṁ pūchaḍuṁ kadī kartavyanuṁ kadī dhūtanuṁ, khōja bahānānī ēmāṁ śarū thaī
saṁjōgō para nā mēlavyā kābū, jīvananē saṁjōgō ēmāṁ ramāḍatī gaī
jhabōlyuṁ nā jīvana vāstaviktāmāṁ, mananē dilanāṁ svapnōnī sahāya lētī gaī
kahēvuṁ hatuṁ mārē mārā prabhunē, jīvanamāṁ mulākāta ēnī sāthē thaī nahīṁ
kahēvuṁ hatuṁ ghaṇuṁ ghaṇuṁ karī kōśiśō, aṁtara ghaṭāḍayā, mulākāta bākī nē bākī rahī
|
|