Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 9777
ના ભરપૂર છે, ના ઓછું છે જરૂરિયાતોની જરૂરિયાત ઊભીને ઊભી છે
Nā bharapūra chē, nā ōchuṁ chē jarūriyātōnī jarūriyāta ūbhīnē ūbhī chē

સેવા, કર્મ, પુરુષાર્થ, જાગ્રતી, ભાગ્ચ (Service, Action, Strive, Alert, Destiny)

Hymn No. 9777

ના ભરપૂર છે, ના ઓછું છે જરૂરિયાતોની જરૂરિયાત ઊભીને ઊભી છે

  No Audio

nā bharapūra chē, nā ōchuṁ chē jarūriyātōnī jarūriyāta ūbhīnē ūbhī chē

સેવા, કર્મ, પુરુષાર્થ, જાગ્રતી, ભાગ્ચ (Service, Action, Strive, Alert, Destiny)

1900-01-01 1900-01-01 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=19264 ના ભરપૂર છે, ના ઓછું છે જરૂરિયાતોની જરૂરિયાત ઊભીને ઊભી છે ના ભરપૂર છે, ના ઓછું છે જરૂરિયાતોની જરૂરિયાત ઊભીને ઊભી છે

આમને આમ જ્ગમાં જીવન તો વહ્યું ને વહ્યું જાય છે, વહ્યું ને વહ્યું જાય છે

રહે ના જીવન હાથમાં ક્રોધને, એ તો હાથમાંથી સરીને સરી જાય છે

છે શ્વાસ તો છે ત્યાં સુધી જીવન, ત્યાં સુધી તો જીવનની આશ છે

કર્યુ શું ને કર્યું કેવું જીવનમાં, જગમાં એ તો લખાતું ને લખાતું જાય છે

હતી ના જરૂરિયાતો ઝાઝી, જરૂરિયાતો જીવનમાં ઊભી તો થાતી જાય છે

પહોંચી શક્તું નથી જીવન જરૂરિયાત તો, જ્યાં એ માયા મૂકી જાય છે

જાગશે જરૂરિયાત ક્યારે શેની, જીવનમાં ના એ સમજાય છે

ટકાવવા જીવન છે જરૂરિયાત શ્વાસોની, થાશે પૂરી ક્યારે ના કહેવાય છે
View Original Increase Font Decrease Font

ના ભરપૂર છે, ના ઓછું છે જરૂરિયાતોની જરૂરિયાત ઊભીને ઊભી છે

આમને આમ જ્ગમાં જીવન તો વહ્યું ને વહ્યું જાય છે, વહ્યું ને વહ્યું જાય છે

રહે ના જીવન હાથમાં ક્રોધને, એ તો હાથમાંથી સરીને સરી જાય છે

છે શ્વાસ તો છે ત્યાં સુધી જીવન, ત્યાં સુધી તો જીવનની આશ છે

કર્યુ શું ને કર્યું કેવું જીવનમાં, જગમાં એ તો લખાતું ને લખાતું જાય છે

હતી ના જરૂરિયાતો ઝાઝી, જરૂરિયાતો જીવનમાં ઊભી તો થાતી જાય છે

પહોંચી શક્તું નથી જીવન જરૂરિયાત તો, જ્યાં એ માયા મૂકી જાય છે

જાગશે જરૂરિયાત ક્યારે શેની, જીવનમાં ના એ સમજાય છે

ટકાવવા જીવન છે જરૂરિયાત શ્વાસોની, થાશે પૂરી ક્યારે ના કહેવાય છે

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

nā bharapūra chē, nā ōchuṁ chē jarūriyātōnī jarūriyāta ūbhīnē ūbhī chē

āmanē āma jgamāṁ jīvana tō vahyuṁ nē vahyuṁ jāya chē, vahyuṁ nē vahyuṁ jāya chē

rahē nā jīvana hāthamāṁ krōdhanē, ē tō hāthamāṁthī sarīnē sarī jāya chē

chē śvāsa tō chē tyāṁ sudhī jīvana, tyāṁ sudhī tō jīvananī āśa chē

karyu śuṁ nē karyuṁ kēvuṁ jīvanamāṁ, jagamāṁ ē tō lakhātuṁ nē lakhātuṁ jāya chē

hatī nā jarūriyātō jhājhī, jarūriyātō jīvanamāṁ ūbhī tō thātī jāya chē

pahōṁcī śaktuṁ nathī jīvana jarūriyāta tō, jyāṁ ē māyā mūkī jāya chē

jāgaśē jarūriyāta kyārē śēnī, jīvanamāṁ nā ē samajāya chē

ṭakāvavā jīvana chē jarūriyāta śvāsōnī, thāśē pūrī kyārē nā kahēvāya chē
Scan Image

Gujarati Bhajan no. 9777 by Satguru Devendra Ghia - Kaka
First...977297739774...Last