1986-06-20
1986-06-20
1986-06-20
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1958
સ્વાર્થથી ટકી રહે સગાઈ, સ્વાર્થ ટકરાતાં સૌ ભૂલે ભલાઈ

આ દુનિયામાં સ્વાર્થ વિના, કોઈને કોઈની પડી નથી
મધથી મીઠા સ્મિતથી સત્કારી, હૈયે રાખે વિષ ભરી ભારી

શ્વાસે-શ્વાસે સ્વાર્થ રહે વણાઈ, શ્વાસે-શ્વાસે સ્વાર્થ ટકરાય

સાચા-જૂઠાં સહુ કરતા, સહુ સ્વાર્થથી પ્રેરાઈ

સ્વાર્થથી અપમાન થાતાં, સ્વાર્થથી કામ પણ થાય

સ્વાર્થથી સંબંધ બગડતા, ને સ્વાર્થથી રહે સચવાઈ

સ્વાર્થભરી આ દુનિયામાં, નિઃસ્વાર્થી પર આવે તવાઈ

સેવા અને દાન કંઈક કરતા, રહી સૌ સ્વાર્થથી પ્રેરાઈ

`મા’ ની પાસે સ્વાર્થથી જાતા, સ્વાર્થ ના સધાતાં પડે જુદાઈ

Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
svārthathī ṭakī rahē sagāī, svārtha ṭakarātāṁ sau bhūlē bhalāī
ā duniyāmāṁ svārtha vinā, kōīnē kōīnī paḍī nathī
madhathī mīṭhā smitathī satkārī, haiyē rākhē viṣa bharī bhārī
ā duniyāmāṁ svārtha vinā, kōīnē kōīnī paḍī nathī
śvāsē-śvāsē svārtha rahē vaṇāī, śvāsē-śvāsē svārtha ṭakarāya
ā duniyāmāṁ svārtha vinā, kōīnē kōīnī paḍī nathī
sācā-jūṭhāṁ sahu karatā, sahu svārthathī prērāī
ā duniyāmāṁ svārtha vinā, kōīnē kōīnī paḍī nathī
svārthathī apamāna thātāṁ, svārthathī kāma paṇa thāya
ā duniyāmāṁ svārtha vinā, kōīnē kōīnī paḍī nathī
svārthathī saṁbaṁdha bagaḍatā, nē svārthathī rahē sacavāī
ā duniyāmāṁ svārtha vinā, kōīnē kōīnī paḍī nathī
svārthabharī ā duniyāmāṁ, niḥsvārthī para āvē tavāī
ā duniyāmāṁ svārtha vinā, kōīnē kōīnī paḍī nathī
sēvā anē dāna kaṁīka karatā, rahī sau svārthathī prērāī
ā duniyāmāṁ svārtha vinā, kōīnē kōīnī paḍī nathī
`mā' nī pāsē svārthathī jātā, svārtha nā sadhātāṁ paḍē judāī
ā duniyāmāṁ svārtha vinā, kōīnē kōīnī paḍī nathī
English Explanation |
|
In this Gujarati Bhajan Kakaji is talking selfishness, hypocrisy. Kakaji wants to say that selfishness is the main cause which enforces a human being to go to any extent to fulfil it's wants, and this illusionary world is full of hypocrites who are entirely selfish. Every relation is bound of selfishness. Nobody bothers for anyone unless and until there is some selfishness attached.
Kakaji expounds
Selfishness survives engagement, and as selfishness conflicts all the goodness is forgotten.
In this world nobody cares for anyone, without being selfish.
Some people are sweeter than honey, always smiling & hospitable but their heart's are full of poison.
In this world nobody cares for anyone, without being selfish.
Every breath selfishness is woven & breath by breath selfishness collides.
In this world nobody cares for anyone, without being selfish.
Truth and falsehood is done by all and all the others are motivated by selfishness.
In this world nobody cares for anyone, without being selfish.
Due to selfishness you have to face insults & due to selfishness the work also gets done.
In this world nobody cares for anyone, without being selfish.
The relationships also get spoiled due to selfishness & sometimes being selfish also saves your relation too.
In this world nobody cares for anyone, without being selfish.
Sometimes in this world of selfishness, selflessness also comes.
In this world nobody cares for anyone, without being selfish.
Many provide service & do charity in this s world but it is inspired by selfishness not selflessness.
In this world nobody cares for anyone, without being selfish.
All go to the Divine Mother due to selfishness, and if selfishness is not fulfilled. then separation from selfishness is obvious.