Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 4738 | Date: 01-Jun-1993
જીવનમાં ગોત્યું શું ને મેળવ્યું શું, કરજો વિચાર એનો જરા રે જીવનમાં
Jīvanamāṁ gōtyuṁ śuṁ nē mēlavyuṁ śuṁ, karajō vicāra ēnō jarā rē jīvanamāṁ

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 4738 | Date: 01-Jun-1993

જીવનમાં ગોત્યું શું ને મેળવ્યું શું, કરજો વિચાર એનો જરા રે જીવનમાં

  No Audio

jīvanamāṁ gōtyuṁ śuṁ nē mēlavyuṁ śuṁ, karajō vicāra ēnō jarā rē jīvanamāṁ

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1993-06-01 1993-06-01 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=238 જીવનમાં ગોત્યું શું ને મેળવ્યું શું, કરજો વિચાર એનો જરા રે જીવનમાં જીવનમાં ગોત્યું શું ને મેળવ્યું શું, કરજો વિચાર એનો જરા રે જીવનમાં

ગોત્યું સુખ તો જીવનમાં, દુઃખ વિના જીવનમાં તો મેળવ્યું રે શું

ગોત્યો પ્રેમ જીવનમાં તો જ્યાં, વેર ઊભું કર્યા વિના તો કર્યું શું

ગોતી શાંતિ જીવનમાં તો જ્યાં, ઉપાધિ વિના તો મેળવ્યું રે શું

ગોતી મુક્તિ જીવનમાં તો જ્યાં, બંધનો ઊભા કર્યા વિના કર્યું શું

દુઃખ દૂર કરવા કીધી રે કોશિશો, દુઃખ રડયા વિના તો કર્યું શું

નાના મોટા પ્રપંચોએ રાચ્યો તું જીવનમાં, એમાં જીવનમાં મેળવ્યું શું

બાંધતોને બાંધતો રહ્યો વેર તું જીવનમાં, જીવનમાં એમાં મેળવ્યું શું

કરી જીવનભર ચિંતા રે જીવનમાં, જીવનમાં એમાં તો મેળવ્યું શું

નાચી નાચી વૃત્તિઓના નાચમાં નાચી, તમાશા વિના મેળવ્યું શું
View Original Increase Font Decrease Font

જીવનમાં ગોત્યું શું ને મેળવ્યું શું, કરજો વિચાર એનો જરા રે જીવનમાં

ગોત્યું સુખ તો જીવનમાં, દુઃખ વિના જીવનમાં તો મેળવ્યું રે શું

ગોત્યો પ્રેમ જીવનમાં તો જ્યાં, વેર ઊભું કર્યા વિના તો કર્યું શું

ગોતી શાંતિ જીવનમાં તો જ્યાં, ઉપાધિ વિના તો મેળવ્યું રે શું

ગોતી મુક્તિ જીવનમાં તો જ્યાં, બંધનો ઊભા કર્યા વિના કર્યું શું

દુઃખ દૂર કરવા કીધી રે કોશિશો, દુઃખ રડયા વિના તો કર્યું શું

નાના મોટા પ્રપંચોએ રાચ્યો તું જીવનમાં, એમાં જીવનમાં મેળવ્યું શું

બાંધતોને બાંધતો રહ્યો વેર તું જીવનમાં, જીવનમાં એમાં મેળવ્યું શું

કરી જીવનભર ચિંતા રે જીવનમાં, જીવનમાં એમાં તો મેળવ્યું શું

નાચી નાચી વૃત્તિઓના નાચમાં નાચી, તમાશા વિના મેળવ્યું શું

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

jīvanamāṁ gōtyuṁ śuṁ nē mēlavyuṁ śuṁ, karajō vicāra ēnō jarā rē jīvanamāṁ

gōtyuṁ sukha tō jīvanamāṁ, duḥkha vinā jīvanamāṁ tō mēlavyuṁ rē śuṁ

gōtyō prēma jīvanamāṁ tō jyāṁ, vēra ūbhuṁ karyā vinā tō karyuṁ śuṁ

gōtī śāṁti jīvanamāṁ tō jyāṁ, upādhi vinā tō mēlavyuṁ rē śuṁ

gōtī mukti jīvanamāṁ tō jyāṁ, baṁdhanō ūbhā karyā vinā karyuṁ śuṁ

duḥkha dūra karavā kīdhī rē kōśiśō, duḥkha raḍayā vinā tō karyuṁ śuṁ

nānā mōṭā prapaṁcōē rācyō tuṁ jīvanamāṁ, ēmāṁ jīvanamāṁ mēlavyuṁ śuṁ

bāṁdhatōnē bāṁdhatō rahyō vēra tuṁ jīvanamāṁ, jīvanamāṁ ēmāṁ mēlavyuṁ śuṁ

karī jīvanabhara ciṁtā rē jīvanamāṁ, jīvanamāṁ ēmāṁ tō mēlavyuṁ śuṁ

nācī nācī vr̥ttiōnā nācamāṁ nācī, tamāśā vinā mēlavyuṁ śuṁ
Scan Image

Gujarati Bhajan no. 4738 by Satguru Devendra Ghia - Kaka
First...473547364737...Last