Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 4525 | Date: 04-Feb-1993
મોત હોય ભલે જગમાંથી જીવનનો તો છૂટકારો, નથી કાંઈ એ ભવોભવનો છૂટકારો
Mōta hōya bhalē jagamāṁthī jīvananō tō chūṭakārō, nathī kāṁī ē bhavōbhavanō chūṭakārō

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 4525 | Date: 04-Feb-1993

મોત હોય ભલે જગમાંથી જીવનનો તો છૂટકારો, નથી કાંઈ એ ભવોભવનો છૂટકારો

  No Audio

mōta hōya bhalē jagamāṁthī jīvananō tō chūṭakārō, nathī kāṁī ē bhavōbhavanō chūṭakārō

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1993-02-04 1993-02-04 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=25 મોત હોય ભલે જગમાંથી જીવનનો તો છૂટકારો, નથી કાંઈ એ ભવોભવનો છૂટકારો મોત હોય ભલે જગમાંથી જીવનનો તો છૂટકારો, નથી કાંઈ એ ભવોભવનો છૂટકારો

કર્મથી આવ્યા સહુ કોઈ તો જગમાં, કર્મ વિના નથી જગમાં, કોઈનો તો આરો

ઝંખે મોત જીવનમાં સહુ કોઈ તો કદી કદી, બની જાય જીવન જ્યાં મુસીબતોનો ભારો

મુસીબતોમાં જાય તૂટી જ્યાં માનસ, ઝીલી ના શકે જ્યાં જીવનના એ પડકારો

મળતાં રહે જ્યાં નિરાશાઓને નિરાશાના મારો, રહે ના કાંઈ જ્યાં આશાનો સહારો

મળે જગમાં તો ભલે ઘણાં ઘણાં, મળે ના જીવનમાં સાચા પ્રેમનો તો સથવારો

રાહ જોઈ જીવનમાં, મળે ત્યાંથી મીઠો આવકારો, મળે જીવનમાં ત્યાંથી તો જો જાકારો

રહે ઊછળતા હૈયાંમાં વિચારોનો ઉછાળો, મળે ના જો એને તો સાચો કિનારો

બની જાય જીવન જ્યાં આકરું, પડતાં જાય જીવનમાં મુક્કા ને મુક્કા ભાગ્યના વર્તાશે

યત્નોને યત્નો રહી જાય અધૂરા, થાય ના પૂરાં, દઈ ના શકાય જ્યારે સાચા આકારો
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

mōta hōya bhalē jagamāṁthī jīvananō tō chūṭakārō, nathī kāṁī ē bhavōbhavanō chūṭakārō

karmathī āvyā sahu kōī tō jagamāṁ, karma vinā nathī jagamāṁ, kōīnō tō ārō

jhaṁkhē mōta jīvanamāṁ sahu kōī tō kadī kadī, banī jāya jīvana jyāṁ musībatōnō bhārō

musībatōmāṁ jāya tūṭī jyāṁ mānasa, jhīlī nā śakē jyāṁ jīvananā ē paḍakārō

malatāṁ rahē jyāṁ nirāśāōnē nirāśānā mārō, rahē nā kāṁī jyāṁ āśānō sahārō

malē jagamāṁ tō bhalē ghaṇāṁ ghaṇāṁ, malē nā jīvanamāṁ sācā prēmanō tō sathavārō

rāha jōī jīvanamāṁ, malē tyāṁthī mīṭhō āvakārō, malē jīvanamāṁ tyāṁthī tō jō jākārō

rahē ūchalatā haiyāṁmāṁ vicārōnō uchālō, malē nā jō ēnē tō sācō kinārō

banī jāya jīvana jyāṁ ākaruṁ, paḍatāṁ jāya jīvanamāṁ mukkā nē mukkā bhāgyanā vartāśē

yatnōnē yatnō rahī jāya adhūrā, thāya nā pūrāṁ, daī nā śakāya jyārē sācā ākārō
Scan Image

Gujarati Bhajan no. 4525 by Satguru Devendra Ghia - Kaka
First...452245234524...Last