Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 4530 | Date: 07-Feb-1993
નથી જગને તો, તારા સુખદુઃખ સાથે કંઈ લેવા કે દેવા, નથી હાથ એમાં એ દઈ શકવાના
Nathī jaganē tō, tārā sukhaduḥkha sāthē kaṁī lēvā kē dēvā, nathī hātha ēmāṁ ē daī śakavānā

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 4530 | Date: 07-Feb-1993

નથી જગને તો, તારા સુખદુઃખ સાથે કંઈ લેવા કે દેવા, નથી હાથ એમાં એ દઈ શકવાના

  No Audio

nathī jaganē tō, tārā sukhaduḥkha sāthē kaṁī lēvā kē dēvā, nathī hātha ēmāṁ ē daī śakavānā

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1993-02-07 1993-02-07 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=30 નથી જગને તો, તારા સુખદુઃખ સાથે કંઈ લેવા કે દેવા, નથી હાથ એમાં એ દઈ શકવાના નથી જગને તો, તારા સુખદુઃખ સાથે કંઈ લેવા કે દેવા, નથી હાથ એમાં એ દઈ શકવાના

મારા પ્રેમની દર્શાવે સહાનુભૂતિ ભલે, એથી વધુ તો જીવનમાં શું કરી શકવાના

કંઈક તો તારા સુખદુઃખથી તો જલવાના, તને પાડવાના નીત નવા રસ્તા એ તો ગોતવાના

રહેશે સાથ અને સથવારા સહુના અધૂરા, ના સાથ પૂરા, જીવનમાં એ તો દઈ શકવાના

ચમક્યા તો જે જીવનમાં, રહ્યાં જીવનમાં જે આગળ, સહુ એની પાછળ તો દોડવાના

કરવા પડશે યત્નો, કરજે યત્નો સદા તો જીવનમાં, જીવન તારું તો ઘડવાના

જોયા વિના ચાલશે તો જે જગતમાં, જરૂર જીવનમાં એ તો પડવાના ને પડવાના

કરવા સામનો જીવનમાં ના જે તૈયાર રહે, જીવનમાં એ તો શું કરી શકવાના

પ્રેમમાં તો જે પાછા હટવાના જીવનમાં, પ્રેમ એ તો ક્યાંથી પામી શકવાના

સુખદુઃખ તો જ્યાં જીવનમાં ભોગવવાનું છે, નથી હાથ એમાં એ તો દઈ શકવાના

કદી કોઈ, કરી કોશિશો, કરશે તો સાચા યત્નો જીવનમાં, એ તો સુખી થવાના

હશે હાથમાં એ તો તારા ને તારા ભાગ્યના, એ પ્રમાણે યત્નો તો થવાના, થવાના
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

nathī jaganē tō, tārā sukhaduḥkha sāthē kaṁī lēvā kē dēvā, nathī hātha ēmāṁ ē daī śakavānā

mārā prēmanī darśāvē sahānubhūti bhalē, ēthī vadhu tō jīvanamāṁ śuṁ karī śakavānā

kaṁīka tō tārā sukhaduḥkhathī tō jalavānā, tanē pāḍavānā nīta navā rastā ē tō gōtavānā

rahēśē sātha anē sathavārā sahunā adhūrā, nā sātha pūrā, jīvanamāṁ ē tō daī śakavānā

camakyā tō jē jīvanamāṁ, rahyāṁ jīvanamāṁ jē āgala, sahu ēnī pāchala tō dōḍavānā

karavā paḍaśē yatnō, karajē yatnō sadā tō jīvanamāṁ, jīvana tāruṁ tō ghaḍavānā

jōyā vinā cālaśē tō jē jagatamāṁ, jarūra jīvanamāṁ ē tō paḍavānā nē paḍavānā

karavā sāmanō jīvanamāṁ nā jē taiyāra rahē, jīvanamāṁ ē tō śuṁ karī śakavānā

prēmamāṁ tō jē pāchā haṭavānā jīvanamāṁ, prēma ē tō kyāṁthī pāmī śakavānā

sukhaduḥkha tō jyāṁ jīvanamāṁ bhōgavavānuṁ chē, nathī hātha ēmāṁ ē tō daī śakavānā

kadī kōī, karī kōśiśō, karaśē tō sācā yatnō jīvanamāṁ, ē tō sukhī thavānā

haśē hāthamāṁ ē tō tārā nē tārā bhāgyanā, ē pramāṇē yatnō tō thavānā, thavānā
Scan Image

Gujarati Bhajan no. 4530 by Satguru Devendra Ghia - Kaka
First...452845294530...Last