Hymn No. 4534 | Date: 09-Feb-1993
એક વખત પણ સૂર્યકિરણ તો જાશે પકડાઈ, મન જલદી હાથમાં ના પકડાશે ભાઈ
ēka vakhata paṇa sūryakiraṇa tō jāśē pakaḍāī, mana jaladī hāthamāṁ nā pakaḍāśē bhāī
જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)
1993-02-09
1993-02-09
1993-02-09
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=34
એક વખત પણ સૂર્યકિરણ તો જાશે પકડાઈ, મન જલદી હાથમાં ના પકડાશે ભાઈ
એક વખત પણ સૂર્યકિરણ તો જાશે પકડાઈ, મન જલદી હાથમાં ના પકડાશે ભાઈ
સરિતાની ધારા એક વખત જાશે રોકાઈ, વિચારોની ધારા ના રોકાશે એ તો ભાઈ
મસ્તક હિમાલયનું એક વખત પણ જાશે ઝૂકી, શૂરવીર ને ટેકીલાના મસ્તક ઝૂકશે ના ભાઈ
તનના દુઃખડા થાશે સહુના એકવાર તો ભાઈ, સહન ના થાશે જીવનમાં મનના દુઃખ તો ભાઈ
રણજંગ જિતવા પડશે સહેલા રે ભાઈ, વિકારો પર વિજય મેળવવો સહેલો નથી રે ભાઈ
ચડતીમાં સગપણ શોધશે સહુ કોઈ ભાઈ, પડતીમાં સહુ કોઈ આઘા ખસશે રે ભાઈ
આપ મુઆ વિના સ્વર્ગે ના જવાશે, સદા ધ્યાનમાં રાખજે, જીવનમાં આ તો ભાઈ
પારકી આશ સદા નિરાશ, જીવનમા ફળી કોને ને કેટલી રે, એ તો ભાઈ
મન વિના તો ના માળવે જવાશે, કરવી લૂખ્ખી વાત મુક્તિની જીવનમાં શાને ભાઈ
પ્રભુ પ્રેમ વિના ના ઉદ્ધાર તો છે જગમાં, કર્મને તો લક્ષ્યમાં સદા રાખજે રે ભાઈ
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
ēka vakhata paṇa sūryakiraṇa tō jāśē pakaḍāī, mana jaladī hāthamāṁ nā pakaḍāśē bhāī
saritānī dhārā ēka vakhata jāśē rōkāī, vicārōnī dhārā nā rōkāśē ē tō bhāī
mastaka himālayanuṁ ēka vakhata paṇa jāśē jhūkī, śūravīra nē ṭēkīlānā mastaka jhūkaśē nā bhāī
tananā duḥkhaḍā thāśē sahunā ēkavāra tō bhāī, sahana nā thāśē jīvanamāṁ mananā duḥkha tō bhāī
raṇajaṁga jitavā paḍaśē sahēlā rē bhāī, vikārō para vijaya mēlavavō sahēlō nathī rē bhāī
caḍatīmāṁ sagapaṇa śōdhaśē sahu kōī bhāī, paḍatīmāṁ sahu kōī āghā khasaśē rē bhāī
āpa muā vinā svargē nā javāśē, sadā dhyānamāṁ rākhajē, jīvanamāṁ ā tō bhāī
pārakī āśa sadā nirāśa, jīvanamā phalī kōnē nē kēṭalī rē, ē tō bhāī
mana vinā tō nā mālavē javāśē, karavī lūkhkhī vāta muktinī jīvanamāṁ śānē bhāī
prabhu prēma vinā nā uddhāra tō chē jagamāṁ, karmanē tō lakṣyamāṁ sadā rākhajē rē bhāī
|