Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 4537 | Date: 12-Feb-1993
તારી ઉપાધિઓનું તો કારણ, જીવનમાં તો તું ને તું છે, તું ને તું છે
Tārī upādhiōnuṁ tō kāraṇa, jīvanamāṁ tō tuṁ nē tuṁ chē, tuṁ nē tuṁ chē

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 4537 | Date: 12-Feb-1993

તારી ઉપાધિઓનું તો કારણ, જીવનમાં તો તું ને તું છે, તું ને તું છે

  No Audio

tārī upādhiōnuṁ tō kāraṇa, jīvanamāṁ tō tuṁ nē tuṁ chē, tuṁ nē tuṁ chē

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1993-02-12 1993-02-12 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=37 તારી ઉપાધિઓનું તો કારણ, જીવનમાં તો તું ને તું છે, તું ને તું છે તારી ઉપાધિઓનું તો કારણ, જીવનમાં તો તું ને તું છે, તું ને તું છે

દીધી વધવા ઉપાધિઓને તારા જીવનમાં, એમાં આળસનું કારણ તું ને તું છે

મેળવી ના શક્યો સાથ તું કોઈનો જીવનમાં, એમાં અહંનું કારણ તો તું ને તું છે

ઉકેલી ના શક્યો તારી ગૂંચવણો તું જીવનમાં, એમાં અજ્ઞાનનું કારણ તો તું ને તું છે

નિરાશાઓમાં ડૂબતોને ડૂબતો રહ્યો જીવનમાં તું, તારી નિરાશાઓનું કારણ તું ને તું છે

તારીને તારી નિષ્ફળતાઓનું કારણ જીવનમાં, એનું કારણ તો તું ને તું છે

રહ્યું ધ્યાન તારું ના પ્રભુમાં, રાખ્યું મનને ફરતું ને ફરતું, કારણ એનું તો તું ને તું છે

દુઃખ દર્દ રહ્યો અનુભવતો તો તું જીવનમાં, તારા દુઃખનું કારણ તો તું ને તું છે

રચ્યા ખોટા આશાના મિનારા ઓ જીવનમાં, રહ્યા એ તૂટતા, કારણ એનું તો તું ને તું છે
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

tārī upādhiōnuṁ tō kāraṇa, jīvanamāṁ tō tuṁ nē tuṁ chē, tuṁ nē tuṁ chē

dīdhī vadhavā upādhiōnē tārā jīvanamāṁ, ēmāṁ ālasanuṁ kāraṇa tuṁ nē tuṁ chē

mēlavī nā śakyō sātha tuṁ kōīnō jīvanamāṁ, ēmāṁ ahaṁnuṁ kāraṇa tō tuṁ nē tuṁ chē

ukēlī nā śakyō tārī gūṁcavaṇō tuṁ jīvanamāṁ, ēmāṁ ajñānanuṁ kāraṇa tō tuṁ nē tuṁ chē

nirāśāōmāṁ ḍūbatōnē ḍūbatō rahyō jīvanamāṁ tuṁ, tārī nirāśāōnuṁ kāraṇa tuṁ nē tuṁ chē

tārīnē tārī niṣphalatāōnuṁ kāraṇa jīvanamāṁ, ēnuṁ kāraṇa tō tuṁ nē tuṁ chē

rahyuṁ dhyāna tāruṁ nā prabhumāṁ, rākhyuṁ mananē pharatuṁ nē pharatuṁ, kāraṇa ēnuṁ tō tuṁ nē tuṁ chē

duḥkha darda rahyō anubhavatō tō tuṁ jīvanamāṁ, tārā duḥkhanuṁ kāraṇa tō tuṁ nē tuṁ chē

racyā khōṭā āśānā minārā ō jīvanamāṁ, rahyā ē tūṭatā, kāraṇa ēnuṁ tō tuṁ nē tuṁ chē
Scan Image

Gujarati Bhajan no. 4537 by Satguru Devendra Ghia - Kaka
First...453445354536...Last