1993-02-13
1993-02-13
1993-02-13
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=38
થાતું ને થાતું રહેશે રે જીવનમાં, થવાનું એ તો, થાતું ને થાતું રહેશે

થાશે કેમ, થાશે કેવું, થાશે ક્યારે, કદી ના જીવનમાં એ તો સમજાશે - થાતું ને...
થાતું ને થાતું જાશે ના એ તો અટકશે, મૂંઝવતું ને મૂંઝવતું એ તો જાશે - થાતું ને..
થાશે જીવનમાં જ્યાં સારું, જીવનમા આનંદ એનો એ આપતું ને આપતું જાશે - થાતું ને..
વિપરીત અને વિપરીત જીવનમાં જ્યાં થાતું જાશે, હિંમત એ તો તોડી જાશે - થાતું ને..
અગમચેતીના એંધાણ જો ના પરખાશે, જીવનમાં એ પાછા તો પડી જાશે - થાતું ને..
થાશે જીવનમાં કદી જાણીને, કદી અજાણતાં જીવનમાં એ તો થાતું ને થાતું જાશે - થાતું ને..
કદી રસ્તા એ તો રોકી લેશે, કદી રસ્તા ખુલ્લા જીવનમાં એ તો કરી જાશે - થાતું ને..
થાશે જીવનમાં જ્યાં આપણું ધાર્યું, જીવનમાં હિંમત એ તો વધારી જાશે - થાતું ને..
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
thātuṁ nē thātuṁ rahēśē rē jīvanamāṁ, thavānuṁ ē tō, thātuṁ nē thātuṁ rahēśē
thāśē kēma, thāśē kēvuṁ, thāśē kyārē, kadī nā jīvanamāṁ ē tō samajāśē - thātuṁ nē...
thātuṁ nē thātuṁ jāśē nā ē tō aṭakaśē, mūṁjhavatuṁ nē mūṁjhavatuṁ ē tō jāśē - thātuṁ nē..
thāśē jīvanamāṁ jyāṁ sāruṁ, jīvanamā ānaṁda ēnō ē āpatuṁ nē āpatuṁ jāśē - thātuṁ nē..
viparīta anē viparīta jīvanamāṁ jyāṁ thātuṁ jāśē, hiṁmata ē tō tōḍī jāśē - thātuṁ nē..
agamacētīnā ēṁdhāṇa jō nā parakhāśē, jīvanamāṁ ē pāchā tō paḍī jāśē - thātuṁ nē..
thāśē jīvanamāṁ kadī jāṇīnē, kadī ajāṇatāṁ jīvanamāṁ ē tō thātuṁ nē thātuṁ jāśē - thātuṁ nē..
kadī rastā ē tō rōkī lēśē, kadī rastā khullā jīvanamāṁ ē tō karī jāśē - thātuṁ nē..
thāśē jīvanamāṁ jyāṁ āpaṇuṁ dhāryuṁ, jīvanamāṁ hiṁmata ē tō vadhārī jāśē - thātuṁ nē..
|