Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 4886 | Date: 15-Aug-1993
કાન દઈ સાંભળજે તું, મન દઈ સાંભળજે તું
Kāna daī sāṁbhalajē tuṁ, mana daī sāṁbhalajē tuṁ

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 4886 | Date: 15-Aug-1993

કાન દઈ સાંભળજે તું, મન દઈ સાંભળજે તું

  No Audio

kāna daī sāṁbhalajē tuṁ, mana daī sāṁbhalajē tuṁ

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1993-08-15 1993-08-15 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=386 કાન દઈ સાંભળજે તું, મન દઈ સાંભળજે તું કાન દઈ સાંભળજે તું, મન દઈ સાંભળજે તું,

    ચિત્ત જોડી સાંભળજે આ તો તું

નથી કાયમનો તારો, આ તો કાંઈ વાસ,

    બદલ્યા ને બદલીશ કેટલાં તું આવા નિવાસ

હૈયાંમાં ધરજે તું તો આ વાત, દિલમાં ધરજે તું આ વાત,

    ભૂલજે ના તું એ તો વાત

કરીશ ભૂલો ઘણી, તું કરતો રહીશ ક્યાં સુધી,

    કર્યો ના કદી તેં આનો તો વિચાર

થાક્યો નથી શું તું, બદલતા ને બદલતા નિવાસ,

    આવ્યો ના તને શું આ વિચાર

કરીશ નહીં જો તું આ દિશામાં તો કાંઈ,

    અટકશે ના કાંઈ તારી આ તો રફતાર

માનતો ને માનતો ચાલીશ તું એને કાયમનો નિવાસ,

    આવશે આકરા એના પરિણામ

કરતો ના જીવનમાં તું એને ઊભી, કરી કરી જીવનમાં મારું મારું,

    કરીશ ઊભી મોકાણ

દૂર ને દૂર રહી જાશે રે એ તારો નિવાસ,

    રચ્યોપચ્યો રહીશ જો તારા તો આ નિવાસ

હશે દૂર ને દૂર કે હશે પાસે, પડશે રે જાવું,

    પડશે રે પહોંચવું, તારે તારા એ નિવાસ
View Original Increase Font Decrease Font


કાન દઈ સાંભળજે તું, મન દઈ સાંભળજે તું,

    ચિત્ત જોડી સાંભળજે આ તો તું

નથી કાયમનો તારો, આ તો કાંઈ વાસ,

    બદલ્યા ને બદલીશ કેટલાં તું આવા નિવાસ

હૈયાંમાં ધરજે તું તો આ વાત, દિલમાં ધરજે તું આ વાત,

    ભૂલજે ના તું એ તો વાત

કરીશ ભૂલો ઘણી, તું કરતો રહીશ ક્યાં સુધી,

    કર્યો ના કદી તેં આનો તો વિચાર

થાક્યો નથી શું તું, બદલતા ને બદલતા નિવાસ,

    આવ્યો ના તને શું આ વિચાર

કરીશ નહીં જો તું આ દિશામાં તો કાંઈ,

    અટકશે ના કાંઈ તારી આ તો રફતાર

માનતો ને માનતો ચાલીશ તું એને કાયમનો નિવાસ,

    આવશે આકરા એના પરિણામ

કરતો ના જીવનમાં તું એને ઊભી, કરી કરી જીવનમાં મારું મારું,

    કરીશ ઊભી મોકાણ

દૂર ને દૂર રહી જાશે રે એ તારો નિવાસ,

    રચ્યોપચ્યો રહીશ જો તારા તો આ નિવાસ

હશે દૂર ને દૂર કે હશે પાસે, પડશે રે જાવું,

    પડશે રે પહોંચવું, તારે તારા એ નિવાસ




સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

kāna daī sāṁbhalajē tuṁ, mana daī sāṁbhalajē tuṁ,

citta jōḍī sāṁbhalajē ā tō tuṁ

nathī kāyamanō tārō, ā tō kāṁī vāsa,

badalyā nē badalīśa kēṭalāṁ tuṁ āvā nivāsa

haiyāṁmāṁ dharajē tuṁ tō ā vāta, dilamāṁ dharajē tuṁ ā vāta,

bhūlajē nā tuṁ ē tō vāta

karīśa bhūlō ghaṇī, tuṁ karatō rahīśa kyāṁ sudhī,

karyō nā kadī tēṁ ānō tō vicāra

thākyō nathī śuṁ tuṁ, badalatā nē badalatā nivāsa,

āvyō nā tanē śuṁ ā vicāra

karīśa nahīṁ jō tuṁ ā diśāmāṁ tō kāṁī,

aṭakaśē nā kāṁī tārī ā tō raphatāra

mānatō nē mānatō cālīśa tuṁ ēnē kāyamanō nivāsa,

āvaśē ākarā ēnā pariṇāma

karatō nā jīvanamāṁ tuṁ ēnē ūbhī, karī karī jīvanamāṁ māruṁ māruṁ,

karīśa ūbhī mōkāṇa

dūra nē dūra rahī jāśē rē ē tārō nivāsa,

racyōpacyō rahīśa jō tārā tō ā nivāsa

haśē dūra nē dūra kē haśē pāsē, paḍaśē rē jāvuṁ,

paḍaśē rē pahōṁcavuṁ, tārē tārā ē nivāsa
Scan Image

Gujarati Bhajan no. 4886 by Satguru Devendra Ghia - Kaka
First...488248834884...Last