Hymn No. 4539 | Date: 16-Feb-1993
પ્રભુ તારી શક્તિ છે રે મોટી, છે રીત તારી તો અનોખી ને અનોખી
prabhu tārī śakti chē rē mōṭī, chē rīta tārī tō anōkhī nē anōkhī
મા, ભગવાન (Almighty Mother, God)
1993-02-16
1993-02-16
1993-02-16
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=39
પ્રભુ તારી શક્તિ છે રે મોટી, છે રીત તારી તો અનોખી ને અનોખી
પ્રભુ તારી શક્તિ છે રે મોટી, છે રીત તારી તો અનોખી ને અનોખી
માને જગમાં સહુ તો મેં કર્યું, તારી શક્તિના આધારે તો એ થયું
થાતું રહ્યું રે જગમાં, ચાલતું રહ્યું રે જગ, તારી શક્તિના આધારે થયું બધું
અટક્યા ના દિવસો, અટકી ના રાતો, આવીને ગઈ, તારી શક્તિના આધારે થયું
થયું જગમાં કદી તો એવું, મન, બુદ્ધિને પણ એ તો મૂંઝવી ગયું
પામવા તારી શક્તિના કિરણોનું કિરણ, તારા વિશ્વાસે પડે તો રહેવું
તું નથી શક્તિ વિનાનો, શક્તિ નથી તારા વિના, ના અલગ એને પાડી શકું
તારા વિના પ્રેમ લાગે લુખો, ટકે તારા આધારે જીવન બને તો પ્રેમભર્યું
હરેક શક્તિમાં તો છે તું, તુજમાં છે શક્તિ તારી ભરી, જગત તારી શક્તિથી છે ભર્યું
દયા, ક્ષમા, પ્રેમ ભાવ, ઇચ્છા, સંકલ્પ છે શક્તિના રૂપો તારા, છે જગ એથી ભર્યું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
prabhu tārī śakti chē rē mōṭī, chē rīta tārī tō anōkhī nē anōkhī
mānē jagamāṁ sahu tō mēṁ karyuṁ, tārī śaktinā ādhārē tō ē thayuṁ
thātuṁ rahyuṁ rē jagamāṁ, cālatuṁ rahyuṁ rē jaga, tārī śaktinā ādhārē thayuṁ badhuṁ
aṭakyā nā divasō, aṭakī nā rātō, āvīnē gaī, tārī śaktinā ādhārē thayuṁ
thayuṁ jagamāṁ kadī tō ēvuṁ, mana, buddhinē paṇa ē tō mūṁjhavī gayuṁ
pāmavā tārī śaktinā kiraṇōnuṁ kiraṇa, tārā viśvāsē paḍē tō rahēvuṁ
tuṁ nathī śakti vinānō, śakti nathī tārā vinā, nā alaga ēnē pāḍī śakuṁ
tārā vinā prēma lāgē lukhō, ṭakē tārā ādhārē jīvana banē tō prēmabharyuṁ
harēka śaktimāṁ tō chē tuṁ, tujamāṁ chē śakti tārī bharī, jagata tārī śaktithī chē bharyuṁ
dayā, kṣamā, prēma bhāva, icchā, saṁkalpa chē śaktinā rūpō tārā, chē jaga ēthī bharyuṁ
|