Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 4504 | Date: 18-Jan-1993
અટક્યું છે રે મિલન, તારું પ્રભુ સાથે તો શા માટે, રે શા માટે
Aṭakyuṁ chē rē milana, tāruṁ prabhu sāthē tō śā māṭē, rē śā māṭē

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

Hymn No. 4504 | Date: 18-Jan-1993

અટક્યું છે રે મિલન, તારું પ્રભુ સાથે તો શા માટે, રે શા માટે

  Audio

aṭakyuṁ chē rē milana, tāruṁ prabhu sāthē tō śā māṭē, rē śā māṭē

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

1993-01-18 1993-01-18 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=4 અટક્યું છે રે મિલન, તારું પ્રભુ સાથે તો શા માટે, રે શા માટે અટક્યું છે રે મિલન, તારું પ્રભુ સાથે તો શા માટે, રે શા માટે

કર્યું ખોટું જીવનમાં તો તેં શું શું, વિચાર જીવનમાં તો સદા આ માંગે

નથી કર્યા દ્વાર બંધ તો પ્રભુએ, કરશે ના બંધ એ તો કાંઈ, તારા માટે

જનમોજનમથી જોઈ રહ્યાં છે રાહ એ તો, જોઈ રહ્યાં છે રાહ, એ તો તારા માટે

કરશે ના વંચિત એની પ્રેમની ધારામાંથી, કરે વંચિત તને એમાંથી તો શા માટે

નથી કાંઈ એ તો તારા રે વેરી, રાખશે પૂર્વગ્રહ તારા કાજે તે શા માટે

ખપે ના કોઈ એને તો કથીર જેવા, બનતો નથી સોના જેવો તું શા માટે

ભમી ભમી માયામાં, ભોગવે છે દુઃખ દર્દ, છોડતો નથી માયા તું શા માટે

મજબૂરીનું નાટક બંધ કર હવે તો તું, બનતો નથી મક્કમ જીવનમાં તું શા માટે

મુક્તિના દ્વાર ખટખટાવવાને બદલે, દ્વાર માયાના ખટખટાવે છે તું શા માટે
https://www.youtube.com/watch?v=V3Bceqa4IXs
View Original Increase Font Decrease Font

અટક્યું છે રે મિલન, તારું પ્રભુ સાથે તો શા માટે, રે શા માટે

કર્યું ખોટું જીવનમાં તો તેં શું શું, વિચાર જીવનમાં તો સદા આ માંગે

નથી કર્યા દ્વાર બંધ તો પ્રભુએ, કરશે ના બંધ એ તો કાંઈ, તારા માટે

જનમોજનમથી જોઈ રહ્યાં છે રાહ એ તો, જોઈ રહ્યાં છે રાહ, એ તો તારા માટે

કરશે ના વંચિત એની પ્રેમની ધારામાંથી, કરે વંચિત તને એમાંથી તો શા માટે

નથી કાંઈ એ તો તારા રે વેરી, રાખશે પૂર્વગ્રહ તારા કાજે તે શા માટે

ખપે ના કોઈ એને તો કથીર જેવા, બનતો નથી સોના જેવો તું શા માટે

ભમી ભમી માયામાં, ભોગવે છે દુઃખ દર્દ, છોડતો નથી માયા તું શા માટે

મજબૂરીનું નાટક બંધ કર હવે તો તું, બનતો નથી મક્કમ જીવનમાં તું શા માટે

મુક્તિના દ્વાર ખટખટાવવાને બદલે, દ્વાર માયાના ખટખટાવે છે તું શા માટે

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

aṭakyuṁ chē rē milana, tāruṁ prabhu sāthē tō śā māṭē, rē śā māṭē

karyuṁ khōṭuṁ jīvanamāṁ tō tēṁ śuṁ śuṁ, vicāra jīvanamāṁ tō sadā ā māṁgē

nathī karyā dvāra baṁdha tō prabhuē, karaśē nā baṁdha ē tō kāṁī, tārā māṭē

janamōjanamathī jōī rahyāṁ chē rāha ē tō, jōī rahyāṁ chē rāha, ē tō tārā māṭē

karaśē nā vaṁcita ēnī prēmanī dhārāmāṁthī, karē vaṁcita tanē ēmāṁthī tō śā māṭē

nathī kāṁī ē tō tārā rē vērī, rākhaśē pūrvagraha tārā kājē tē śā māṭē

khapē nā kōī ēnē tō kathīra jēvā, banatō nathī sōnā jēvō tuṁ śā māṭē

bhamī bhamī māyāmāṁ, bhōgavē chē duḥkha darda, chōḍatō nathī māyā tuṁ śā māṭē

majabūrīnuṁ nāṭaka baṁdha kara havē tō tuṁ, banatō nathī makkama jīvanamāṁ tuṁ śā māṭē

muktinā dvāra khaṭakhaṭāvavānē badalē, dvāra māyānā khaṭakhaṭāvē chē tuṁ śā māṭē
Scan Image

Gujarati Bhajan no. 4504 by Satguru Devendra Ghia - Kaka

First...450145024503...Last