Hymn No. 4921 | Date: 08-Sep-1993
પ્રભુજી રે વહાલા, છું હું તમારો, તમે છો મારા, કરીએ આ કોલ કરાર
prabhujī rē vahālā, chuṁ huṁ tamārō, tamē chō mārā, karīē ā kōla karāra
પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)
1993-09-08
1993-09-08
1993-09-08
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=421
પ્રભુજી રે વહાલા, છું હું તમારો, તમે છો મારા, કરીએ આ કોલ કરાર
પ્રભુજી રે વહાલા, છું હું તમારો, તમે છો મારા, કરીએ આ કોલ કરાર
રહી નહીં શકું હું તો તમારા વિના, છે મારા દિલના આ તો એકરાર
વણી લઈશ શ્વાસેશ્વાસમાં તમને રે એવા, છટકવા ના દઈશ તો લગાર
રહેશો જ્યાં પાસેને પાસે, સાથેને સાથે, મળતા રહેશે તમારા રે દીદાર
કરતોને કરતો રહીશ તમારીને તમારી, યાદ આવે હું તો મીઠી તકરાર
છોડીને જગમાં જગની માયા બનવાને, તારા છે જીવનનો આ તો પડકાર
કહું ના કહું, હું તો તને, તું તો કરતોને કરતો રહ્યો છે મારી દરકાર
રસ્તા છે તારા જુદા જુદા, જગમાં વર્તવાના છે તારા જુદા જુદા પુકાર
મૂકી નથી શક્તાં જગમાં કોઈ પર મદાર, એક તારા ઉપર રાખી શકીએ મદાર
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
prabhujī rē vahālā, chuṁ huṁ tamārō, tamē chō mārā, karīē ā kōla karāra
rahī nahīṁ śakuṁ huṁ tō tamārā vinā, chē mārā dilanā ā tō ēkarāra
vaṇī laīśa śvāsēśvāsamāṁ tamanē rē ēvā, chaṭakavā nā daīśa tō lagāra
rahēśō jyāṁ pāsēnē pāsē, sāthēnē sāthē, malatā rahēśē tamārā rē dīdāra
karatōnē karatō rahīśa tamārīnē tamārī, yāda āvē huṁ tō mīṭhī takarāra
chōḍīnē jagamāṁ jaganī māyā banavānē, tārā chē jīvananō ā tō paḍakāra
kahuṁ nā kahuṁ, huṁ tō tanē, tuṁ tō karatōnē karatō rahyō chē mārī darakāra
rastā chē tārā judā judā, jagamāṁ vartavānā chē tārā judā judā pukāra
mūkī nathī śaktāṁ jagamāṁ kōī para madāra, ēka tārā upara rākhī śakīē madāra
|