Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 4960 | Date: 29-Sep-1993
હરેક સંધ્યાની પ્રભુ તો જગમાં સવાર ઉગાડે છે હરેક સાંજની રે પ્રભુ તો જગમાં સવાર ઉગાડે છે
Harēka saṁdhyānī prabhu tō jagamāṁ savāra ugāḍē chē harēka sāṁjanī rē prabhu tō jagamāṁ savāra ugāḍē chē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 4960 | Date: 29-Sep-1993

હરેક સંધ્યાની પ્રભુ તો જગમાં સવાર ઉગાડે છે હરેક સાંજની રે પ્રભુ તો જગમાં સવાર ઉગાડે છે

  No Audio

harēka saṁdhyānī prabhu tō jagamāṁ savāra ugāḍē chē harēka sāṁjanī rē prabhu tō jagamāṁ savāra ugāḍē chē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1993-09-29 1993-09-29 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=460 હરેક સંધ્યાની પ્રભુ તો જગમાં સવાર ઉગાડે છે હરેક સાંજની રે પ્રભુ તો જગમાં સવાર ઉગાડે છે હરેક સંધ્યાની પ્રભુ તો જગમાં સવાર ઉગાડે છે હરેક સાંજની રે પ્રભુ તો જગમાં સવાર ઉગાડે છે

ધીરજ ધરજે હૈયે રે તું, દુઃખભરી રાતની પછી, સુખનો સૂરજ દેખાડે છે

ભાગ્ય અંધકારભર્યા રે આકાશમાં, આશાનું કિરણ એ તો જગાડે છે

કાજળ ઘેર્યા આકાશમાં પણ જ્યાં એ,વિજળીના ચમકારા ચમકાવે છે

જીવનકર્તા રે પ્રભુ, હરે છે જીવન જ્યાં એ, મરણ પછી નવું જીવન આપે છે

ઘોર નિરાશાના વાદળમાં પણ, જ્યાં આશાનું કિરણ એ ચમકાવે છે

હાસ્ય ને રુદનની તો ભરતીને, ઓટ જીવનમાં જ્યાં એ લાવે છે

મુખ ઉપર વિષાદની ઘેરી છાયા ઉપર, આનંદ રેખા એ ઉપસાવે છે

હરેક પ્રેમ તરસ્યા હૈયાંની રે પ્યાસ, જીવનમાં તો સદા બુઝાવે છે
View Original Increase Font Decrease Font

હરેક સંધ્યાની પ્રભુ તો જગમાં સવાર ઉગાડે છે હરેક સાંજની રે પ્રભુ તો જગમાં સવાર ઉગાડે છે

ધીરજ ધરજે હૈયે રે તું, દુઃખભરી રાતની પછી, સુખનો સૂરજ દેખાડે છે

ભાગ્ય અંધકારભર્યા રે આકાશમાં, આશાનું કિરણ એ તો જગાડે છે

કાજળ ઘેર્યા આકાશમાં પણ જ્યાં એ,વિજળીના ચમકારા ચમકાવે છે

જીવનકર્તા રે પ્રભુ, હરે છે જીવન જ્યાં એ, મરણ પછી નવું જીવન આપે છે

ઘોર નિરાશાના વાદળમાં પણ, જ્યાં આશાનું કિરણ એ ચમકાવે છે

હાસ્ય ને રુદનની તો ભરતીને, ઓટ જીવનમાં જ્યાં એ લાવે છે

મુખ ઉપર વિષાદની ઘેરી છાયા ઉપર, આનંદ રેખા એ ઉપસાવે છે

હરેક પ્રેમ તરસ્યા હૈયાંની રે પ્યાસ, જીવનમાં તો સદા બુઝાવે છે

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

harēka saṁdhyānī prabhu tō jagamāṁ savāra ugāḍē chē harēka sāṁjanī rē prabhu tō jagamāṁ savāra ugāḍē chē

dhīraja dharajē haiyē rē tuṁ, duḥkhabharī rātanī pachī, sukhanō sūraja dēkhāḍē chē

bhāgya aṁdhakārabharyā rē ākāśamāṁ, āśānuṁ kiraṇa ē tō jagāḍē chē

kājala ghēryā ākāśamāṁ paṇa jyāṁ ē,vijalīnā camakārā camakāvē chē

jīvanakartā rē prabhu, harē chē jīvana jyāṁ ē, maraṇa pachī navuṁ jīvana āpē chē

ghōra nirāśānā vādalamāṁ paṇa, jyāṁ āśānuṁ kiraṇa ē camakāvē chē

hāsya nē rudananī tō bharatīnē, ōṭa jīvanamāṁ jyāṁ ē lāvē chē

mukha upara viṣādanī ghērī chāyā upara, ānaṁda rēkhā ē upasāvē chē

harēka prēma tarasyā haiyāṁnī rē pyāsa, jīvanamāṁ tō sadā bujhāvē chē
Scan Image

Gujarati Bhajan no. 4960 by Satguru Devendra Ghia - Kaka
First...495749584959...Last