1993-11-01
1993-11-01
1993-11-01
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=523
તને પૂછીને કોઈ આવ્યું નથી, તને પૂછીને કોઈ જવાનું નથી

શાને જીવનમાં રે, શાને જીવનમાં રે, પૂછ, પૂછ, પૂછ તું કરતો રહ્યો છે
તને કહીને કોઈ કાંઈ કરતું નથી, તને કહેવા કોઈ રોકાવાનું નથી
તને કહીને કોઈ પ્રેમ કરતું નથી, તને કહીને વેર કોઈ બાંધતું નથી
તને કહીને કોઈ કાંઈ રડતું નથી, તને કહીને કોઈ કાંઈ હસતું નથી
તને કહીને કોઈ ફિકર કરતું નથી, તને કહીને કોઈ સાથ દેતું નથી
તને કહીને કોઈ કાંઈ સુખી થાતું નથી, તને કહીને કોઈ કાંઈ દુઃખી થાતું નથી
તને કહીને કોઈ કોઈને મળવાનું નથી, તને કહીને કોઈ છૂટા પડવાનું નથી
તને કહીને કોઈ પાપ કાંઈ કરતું નથી, તને કહીને કોઈ પુણ્ય કરવાનું નથી
નક્કી કર્યું રે જ્યાં ઉપરવાળાએ, એની ઇચ્છા વિના કાંઈ થાતું નથી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
tanē pūchīnē kōī āvyuṁ nathī, tanē pūchīnē kōī javānuṁ nathī
śānē jīvanamāṁ rē, śānē jīvanamāṁ rē, pūcha, pūcha, pūcha tuṁ karatō rahyō chē
tanē kahīnē kōī kāṁī karatuṁ nathī, tanē kahēvā kōī rōkāvānuṁ nathī
tanē kahīnē kōī prēma karatuṁ nathī, tanē kahīnē vēra kōī bāṁdhatuṁ nathī
tanē kahīnē kōī kāṁī raḍatuṁ nathī, tanē kahīnē kōī kāṁī hasatuṁ nathī
tanē kahīnē kōī phikara karatuṁ nathī, tanē kahīnē kōī sātha dētuṁ nathī
tanē kahīnē kōī kāṁī sukhī thātuṁ nathī, tanē kahīnē kōī kāṁī duḥkhī thātuṁ nathī
tanē kahīnē kōī kōīnē malavānuṁ nathī, tanē kahīnē kōī chūṭā paḍavānuṁ nathī
tanē kahīnē kōī pāpa kāṁī karatuṁ nathī, tanē kahīnē kōī puṇya karavānuṁ nathī
nakkī karyuṁ rē jyāṁ uparavālāē, ēnī icchā vinā kāṁī thātuṁ nathī
|