1993-11-03
1993-11-03
1993-11-03
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=529
હમણાં કરે એક વાત, તરત કરે બીજી વાત
હમણાં કરે એક વાત, તરત કરે બીજી વાત
રહેવું પડશે જીવનમાં એનાથી ચેતતા, દેશે ડંખ જીવનમાં એ તો ક્યારે ને ક્યારે
વાર ના લાગશે એને ઢળતા, ઢળશે એ કઈ બાજુ, ઢળશે ના એ કહીને
રાખી ના શકશો વિશ્વાસ જીવનમાં રે એનો, ચાલી ના શકશો એના વિશ્વાસે
વાતમાં રંગ રહેશે એના એવા બદલાતા, ઠગાઈ ના જાશો, સ્વીકારજો વિચારીને
વગાડશે ઢોલકી એ બે બાજુ, નમી જાશે એ તો નમતું પલ્લું જોઈને
છેતરાતા ને છેતરાતા જાશો જીવનમાં, ચાલશો જીવનમાં એનો આધાર લઈને
ચડાવી દેશે શૂળી પર તમને, ભોગ પોતાનાં કરતૂતોનો બનાવીને તમને
વાત વાતમાં રંગ બદલીને એ તો, છૂટા ને છૂટા, ફરતા ને ફરતા રહેશે
મુખથી કહેશે એ તો કાંઈ, કાંઈ ને કાંઈ, જુદું ને જુદું એ તો કરતા રહેશે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
hamaṇāṁ karē ēka vāta, tarata karē bījī vāta
rahēvuṁ paḍaśē jīvanamāṁ ēnāthī cētatā, dēśē ḍaṁkha jīvanamāṁ ē tō kyārē nē kyārē
vāra nā lāgaśē ēnē ḍhalatā, ḍhalaśē ē kaī bāju, ḍhalaśē nā ē kahīnē
rākhī nā śakaśō viśvāsa jīvanamāṁ rē ēnō, cālī nā śakaśō ēnā viśvāsē
vātamāṁ raṁga rahēśē ēnā ēvā badalātā, ṭhagāī nā jāśō, svīkārajō vicārīnē
vagāḍaśē ḍhōlakī ē bē bāju, namī jāśē ē tō namatuṁ palluṁ jōīnē
chētarātā nē chētarātā jāśō jīvanamāṁ, cālaśō jīvanamāṁ ēnō ādhāra laīnē
caḍāvī dēśē śūlī para tamanē, bhōga pōtānāṁ karatūtōnō banāvīnē tamanē
vāta vātamāṁ raṁga badalīnē ē tō, chūṭā nē chūṭā, pharatā nē pharatā rahēśē
mukhathī kahēśē ē tō kāṁī, kāṁī nē kāṁī, juduṁ nē juduṁ ē tō karatā rahēśē
|