1993-11-09
1993-11-09
1993-11-09
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=535
અપનાવી લેવા છે, જીવનમાં તો બે મંત્ર તો સાચા
અપનાવી લેવા છે, જીવનમાં તો બે મંત્ર તો સાચા
સત્યમ શરણં ગચ્છામિ, ધર્મ શરણં ગચ્છામિ (2)
જાગી જાશે ઉકેલ જીવનના, જીવનમાં તો આ બે મંત્રમાં
ફરી ફરી જીવનનાં તોફાનોમાંથી, નીકળ્યા તો એક જ સૂર
લઈ લઈ અસત્ય ને અધર્મનું શરણું, અશાંતિ વિના બીજું ના મળ્યું
શાંતિ કાજે લેવું પડશે જીવનમાં, લેવું પડશે આ બે મંત્રનું શરણું
હરેક ધર્મનો તો સાર છે, છે સાર તો બે મંત્રમાં છે છુપાયેલો
ધ્યેય જીવનનું સાધવા, પ્રભુને પામવા, સ્વીકારજે આ બે મંત્રનું શરણું
જીવનના હરેક કામમાં, કરતો રહેજે યાદ, સાર આ બે મંત્રનો
લેવાઈ જશે જીવનમાં, આ બે મંત્રનું સાચું શરણું, ફૂટશે જીવનમાં સુખનું શરણું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
apanāvī lēvā chē, jīvanamāṁ tō bē maṁtra tō sācā
satyama śaraṇaṁ gacchāmi, dharma śaraṇaṁ gacchāmi (2)
jāgī jāśē ukēla jīvananā, jīvanamāṁ tō ā bē maṁtramāṁ
pharī pharī jīvananāṁ tōphānōmāṁthī, nīkalyā tō ēka ja sūra
laī laī asatya nē adharmanuṁ śaraṇuṁ, aśāṁti vinā bījuṁ nā malyuṁ
śāṁti kājē lēvuṁ paḍaśē jīvanamāṁ, lēvuṁ paḍaśē ā bē maṁtranuṁ śaraṇuṁ
harēka dharmanō tō sāra chē, chē sāra tō bē maṁtramāṁ chē chupāyēlō
dhyēya jīvananuṁ sādhavā, prabhunē pāmavā, svīkārajē ā bē maṁtranuṁ śaraṇuṁ
jīvananā harēka kāmamāṁ, karatō rahējē yāda, sāra ā bē maṁtranō
lēvāī jaśē jīvanamāṁ, ā bē maṁtranuṁ sācuṁ śaraṇuṁ, phūṭaśē jīvanamāṁ sukhanuṁ śaraṇuṁ
|