Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 5044 | Date: 16-Nov-1993
રહી શકશું કેમ રે પ્રભુ જીવનમાં તો, તારા આધાર વિના, તારા આધાર વિના
Rahī śakaśuṁ kēma rē prabhu jīvanamāṁ tō, tārā ādhāra vinā, tārā ādhāra vinā

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

Hymn No. 5044 | Date: 16-Nov-1993

રહી શકશું કેમ રે પ્રભુ જીવનમાં તો, તારા આધાર વિના, તારા આધાર વિના

  No Audio

rahī śakaśuṁ kēma rē prabhu jīvanamāṁ tō, tārā ādhāra vinā, tārā ādhāra vinā

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

1993-11-16 1993-11-16 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=544 રહી શકશું કેમ રે પ્રભુ જીવનમાં તો, તારા આધાર વિના, તારા આધાર વિના રહી શકશું કેમ રે પ્રભુ જીવનમાં તો, તારા આધાર વિના, તારા આધાર વિના

વધી શકશું જીવનમાં આગળ ક્યાંથી રે પ્રભુ, જીવનમાં તો કોઈ ઉદ્દેશ વિના

કરી શકશું કેમ કરી સામના જીવનમાં, તોફાનમાં રે પ્રભુ, તારા આધાર વિના

રહીશું તરસ્યા ને તરસ્યા તારા પ્રેમના રે પ્રભુ, જીવનમાં તો તારી કૃપા વિના

જીવન કેમ કરીને જીવી શકશું રે પ્રભુ, તારા સાથ વિના ને તારા પ્રેમ વિના

ગબડયા છીએ જીવનમાં પાપની તો ખીણમાં, કેમ કરી નીકળી શકીશું તારા સાથ વિના

કેમ કરી સહન કરી શકીશું દુઃખદર્દ જીવનમાં રે પ્રભુ, તારી પ્રેમભરી શક્તિ વિના

હૈયામાં વિશુદ્ધ ભાવ કેમ કરી ભરીને ટકાવી શકશું, જીવનમાં તારા દર્શન વિના

કેમ કરી ટકી શકીશું, ઝીલી શકીશું માર જીવનમાં, ભાગ્યના તારી આશિષ વિના

લાગશે ફિક્કા રસ બધા જીવનમાં રે પ્રભુ, તારી ભક્તિ ને ભાવ વિના
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

rahī śakaśuṁ kēma rē prabhu jīvanamāṁ tō, tārā ādhāra vinā, tārā ādhāra vinā

vadhī śakaśuṁ jīvanamāṁ āgala kyāṁthī rē prabhu, jīvanamāṁ tō kōī uddēśa vinā

karī śakaśuṁ kēma karī sāmanā jīvanamāṁ, tōphānamāṁ rē prabhu, tārā ādhāra vinā

rahīśuṁ tarasyā nē tarasyā tārā prēmanā rē prabhu, jīvanamāṁ tō tārī kr̥pā vinā

jīvana kēma karīnē jīvī śakaśuṁ rē prabhu, tārā sātha vinā nē tārā prēma vinā

gabaḍayā chīē jīvanamāṁ pāpanī tō khīṇamāṁ, kēma karī nīkalī śakīśuṁ tārā sātha vinā

kēma karī sahana karī śakīśuṁ duḥkhadarda jīvanamāṁ rē prabhu, tārī prēmabharī śakti vinā

haiyāmāṁ viśuddha bhāva kēma karī bharīnē ṭakāvī śakaśuṁ, jīvanamāṁ tārā darśana vinā

kēma karī ṭakī śakīśuṁ, jhīlī śakīśuṁ māra jīvanamāṁ, bhāgyanā tārī āśiṣa vinā

lāgaśē phikkā rasa badhā jīvanamāṁ rē prabhu, tārī bhakti nē bhāva vinā
Scan Image

Gujarati Bhajan no. 5044 by Satguru Devendra Ghia - Kaka
First...504150425043...Last