Hymn No. 5048 | Date: 20-Nov-1993
કરી કરી ઉધામા, રહેવાનું નથી કાંઈ હાથમાં, ઉધામા કરવા એવા શા કામના
karī karī udhāmā, rahēvānuṁ nathī kāṁī hāthamāṁ, udhāmā karavā ēvā śā kāmanā
જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)
1993-11-20
1993-11-20
1993-11-20
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=548
કરી કરી ઉધામા, રહેવાનું નથી કાંઈ હાથમાં, ઉધામા કરવા એવા શા કામના
કરી કરી ઉધામા, રહેવાનું નથી કાંઈ હાથમાં, ઉધામા કરવા એવા શા કામના
ભર્યું ભર્યું જીવન તો તારું, રહી જાશે ઉદાસ, પ્રભુની જીવનમાં તો કૃપા વિના
વધારતો ને વધારતો રહેશે તું ઉપાધિઓ, જીવનમાં તો સાચી સમજણ વિના
બનાવી શકીશ ક્યાંથી અન્યને તું તારા, હૈયામાં તો સાચા પ્રેમ વિના
ચાલશે પાંગળો જીવનમાં તો કેટલું, જીવનમાં તો અન્યના સહારા વિના
રહી જાશે કામો જીવનમાં, અધૂરાં ને અધૂરાં, જીવનમાં આળસના ત્યાગ વિના
જીવનમાં મુક્ત તો ક્યાંથી થવાશે, જીવનમાં તો બંધનોને તોડયા વિના
પ્રભુદર્શન થાશે ક્યાંથી રે જીવનમાં, હૈયેથી ખોટાં ભાવો ખંખેર્યા વિના
આવશે સમજણ સાચી ક્યાંથી જીવનમાં, જીવનમાં શંકાના નિવારણ વિના
મુક્તિ જેવો અંતિમ ફાયદો, મેળવ્યા વિના જીવનમાં, ઉધામા બીજા શા કામના
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
karī karī udhāmā, rahēvānuṁ nathī kāṁī hāthamāṁ, udhāmā karavā ēvā śā kāmanā
bharyuṁ bharyuṁ jīvana tō tāruṁ, rahī jāśē udāsa, prabhunī jīvanamāṁ tō kr̥pā vinā
vadhāratō nē vadhāratō rahēśē tuṁ upādhiō, jīvanamāṁ tō sācī samajaṇa vinā
banāvī śakīśa kyāṁthī anyanē tuṁ tārā, haiyāmāṁ tō sācā prēma vinā
cālaśē pāṁgalō jīvanamāṁ tō kēṭaluṁ, jīvanamāṁ tō anyanā sahārā vinā
rahī jāśē kāmō jīvanamāṁ, adhūrāṁ nē adhūrāṁ, jīvanamāṁ ālasanā tyāga vinā
jīvanamāṁ mukta tō kyāṁthī thavāśē, jīvanamāṁ tō baṁdhanōnē tōḍayā vinā
prabhudarśana thāśē kyāṁthī rē jīvanamāṁ, haiyēthī khōṭāṁ bhāvō khaṁkhēryā vinā
āvaśē samajaṇa sācī kyāṁthī jīvanamāṁ, jīvanamāṁ śaṁkānā nivāraṇa vinā
mukti jēvō aṁtima phāyadō, mēlavyā vinā jīvanamāṁ, udhāmā bījā śā kāmanā
|