Hymn No. 5050 | Date: 22-Nov-1993
હૈયાએ જ્યાં માન્યું, મનડાએ ના સ્વીકાર્યું, પડયું મારે એમાં તો અટવાવું
haiyāē jyāṁ mānyuṁ, manaḍāē nā svīkāryuṁ, paḍayuṁ mārē ēmāṁ tō aṭavāvuṁ
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
1993-11-22
1993-11-22
1993-11-22
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=550
હૈયાએ જ્યાં માન્યું, મનડાએ ના સ્વીકાર્યું, પડયું મારે એમાં તો અટવાવું
હૈયાએ જ્યાં માન્યું, મનડાએ ના સ્વીકાર્યું, પડયું મારે એમાં તો અટવાવું
કરતા રહ્યાં યુદ્ધ આ બે તો આપસમાં, પડયું એમાં મારે તો પસ્તાવું
લીધા રસ્તા, બંનેએ જ્યાં જુદા જુદા, પડયું એમાં મારે તો મૂંઝાવું
માન્યા ના જીવનમાં બંને તો જ્યાં, પડયું શાંતિનું બલિદાન તો દેવું
કરી ના શક્યો નિર્ણય જ્યારે હું તો એમાં, પડવું પડયું વિચારમાં, કઈ બાજું જાવું
હૈયું રહે ભાવે ભાવે તો ભીંજાતું, મન તો રહે જગમાં તર્કના આશરા શોધતું
હૈયું તો રહે ભાવની ગાંઠોથી બંધાતું, મન તો વિચારોની ગાંઠોથી જાય બંધાતું
એક થયા ના જ્યાં જીવનમાં બંને, મારે રહેવું પડયું એમાં તો ખેંચાવું ને ખેંચાવું
સુધારી ના શક્યો હાલત એમાં તો મારી, રહ્યું જીવન મારું એમાં તો લંગડાતું
કરવી ફરિયાદ જઈને કોને, બંનેના સહકાર વિના જીવનમાં નથી મને પરવડવાનું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
haiyāē jyāṁ mānyuṁ, manaḍāē nā svīkāryuṁ, paḍayuṁ mārē ēmāṁ tō aṭavāvuṁ
karatā rahyāṁ yuddha ā bē tō āpasamāṁ, paḍayuṁ ēmāṁ mārē tō pastāvuṁ
līdhā rastā, baṁnēē jyāṁ judā judā, paḍayuṁ ēmāṁ mārē tō mūṁjhāvuṁ
mānyā nā jīvanamāṁ baṁnē tō jyāṁ, paḍayuṁ śāṁtinuṁ balidāna tō dēvuṁ
karī nā śakyō nirṇaya jyārē huṁ tō ēmāṁ, paḍavuṁ paḍayuṁ vicāramāṁ, kaī bājuṁ jāvuṁ
haiyuṁ rahē bhāvē bhāvē tō bhīṁjātuṁ, mana tō rahē jagamāṁ tarkanā āśarā śōdhatuṁ
haiyuṁ tō rahē bhāvanī gāṁṭhōthī baṁdhātuṁ, mana tō vicārōnī gāṁṭhōthī jāya baṁdhātuṁ
ēka thayā nā jyāṁ jīvanamāṁ baṁnē, mārē rahēvuṁ paḍayuṁ ēmāṁ tō khēṁcāvuṁ nē khēṁcāvuṁ
sudhārī nā śakyō hālata ēmāṁ tō mārī, rahyuṁ jīvana māruṁ ēmāṁ tō laṁgaḍātuṁ
karavī phariyāda jaīnē kōnē, baṁnēnā sahakāra vinā jīvanamāṁ nathī manē paravaḍavānuṁ
|