Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 5070 | Date: 09-Dec-1993
ખૂલી આંખડી જગમાં તો જ્યાં મારી, માયામાં ને માયામાં એ લપેટાતી રહી
Khūlī āṁkhaḍī jagamāṁ tō jyāṁ mārī, māyāmāṁ nē māyāmāṁ ē lapēṭātī rahī

વિકાર, માયા, દંભ (Vikaar, Illusion, Hypocrisy)

Hymn No. 5070 | Date: 09-Dec-1993

ખૂલી આંખડી જગમાં તો જ્યાં મારી, માયામાં ને માયામાં એ લપેટાતી રહી

  No Audio

khūlī āṁkhaḍī jagamāṁ tō jyāṁ mārī, māyāmāṁ nē māyāmāṁ ē lapēṭātī rahī

વિકાર, માયા, દંભ (Vikaar, Illusion, Hypocrisy)

1993-12-09 1993-12-09 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=570 ખૂલી આંખડી જગમાં તો જ્યાં મારી, માયામાં ને માયામાં એ લપેટાતી રહી ખૂલી આંખડી જગમાં તો જ્યાં મારી, માયામાં ને માયામાં એ લપેટાતી રહી

ઘેરાઈ ગઈ માયાની નીંદમાં એવી, માયામાં ને માયામાં તો એ ડૂબી ગઈ

કરી કોશિશો ઘણી પુરુષાર્થ કરી, નીંદર માયાની તોય ના ઊડી, ના ઊડી

સુખચેન જીવનમાંથી ખોવાતાં ગયાં, આભાસ ખોટા એની ઊભી થાતી રહી

પ્રાબલ્ય છવાયું એનું જ્યાં જીવનમાં, જીવનમાં અધર્મ ને ધર્મ સમજાવી રહી

ભાવે સાચા દેશે હૈયામાંથી દર્દ ભુલાવી, ખોટાં ભાવો તો એ જગાડતી રહી

પ્રભુદર્શનના ભાવો ને દર્શનની ઘડીને, જીવનમાં એ તો દૂર ને દૂર રાખતી રહી

ધીરે ધીરે એની એ તો છવાતી રહી, પ્રભુત્વ એનું એ તો સ્થાપતી રહી

બે દિવસની ચાંદની એ બતાવી પાછી, માર એવો એ તો મારતી રહી

દોડાવી એમાં ને એમાં તો એવી, અશાંતિ હૈયામાં ઊભી એ કરાવતી રહી
View Original Increase Font Decrease Font

ખૂલી આંખડી જગમાં તો જ્યાં મારી, માયામાં ને માયામાં એ લપેટાતી રહી

ઘેરાઈ ગઈ માયાની નીંદમાં એવી, માયામાં ને માયામાં તો એ ડૂબી ગઈ

કરી કોશિશો ઘણી પુરુષાર્થ કરી, નીંદર માયાની તોય ના ઊડી, ના ઊડી

સુખચેન જીવનમાંથી ખોવાતાં ગયાં, આભાસ ખોટા એની ઊભી થાતી રહી

પ્રાબલ્ય છવાયું એનું જ્યાં જીવનમાં, જીવનમાં અધર્મ ને ધર્મ સમજાવી રહી

ભાવે સાચા દેશે હૈયામાંથી દર્દ ભુલાવી, ખોટાં ભાવો તો એ જગાડતી રહી

પ્રભુદર્શનના ભાવો ને દર્શનની ઘડીને, જીવનમાં એ તો દૂર ને દૂર રાખતી રહી

ધીરે ધીરે એની એ તો છવાતી રહી, પ્રભુત્વ એનું એ તો સ્થાપતી રહી

બે દિવસની ચાંદની એ બતાવી પાછી, માર એવો એ તો મારતી રહી

દોડાવી એમાં ને એમાં તો એવી, અશાંતિ હૈયામાં ઊભી એ કરાવતી રહી

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

khūlī āṁkhaḍī jagamāṁ tō jyāṁ mārī, māyāmāṁ nē māyāmāṁ ē lapēṭātī rahī

ghērāī gaī māyānī nīṁdamāṁ ēvī, māyāmāṁ nē māyāmāṁ tō ē ḍūbī gaī

karī kōśiśō ghaṇī puruṣārtha karī, nīṁdara māyānī tōya nā ūḍī, nā ūḍī

sukhacēna jīvanamāṁthī khōvātāṁ gayāṁ, ābhāsa khōṭā ēnī ūbhī thātī rahī

prābalya chavāyuṁ ēnuṁ jyāṁ jīvanamāṁ, jīvanamāṁ adharma nē dharma samajāvī rahī

bhāvē sācā dēśē haiyāmāṁthī darda bhulāvī, khōṭāṁ bhāvō tō ē jagāḍatī rahī

prabhudarśananā bhāvō nē darśananī ghaḍīnē, jīvanamāṁ ē tō dūra nē dūra rākhatī rahī

dhīrē dhīrē ēnī ē tō chavātī rahī, prabhutva ēnuṁ ē tō sthāpatī rahī

bē divasanī cāṁdanī ē batāvī pāchī, māra ēvō ē tō māratī rahī

dōḍāvī ēmāṁ nē ēmāṁ tō ēvī, aśāṁti haiyāmāṁ ūbhī ē karāvatī rahī
Scan Image

Gujarati Bhajan no. 5070 by Satguru Devendra Ghia - Kaka
First...506850695070...Last