Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 5275 | Date: 14-May-1994
અનંતકોટિ બ્રહ્માંડના સ્વામી, ચરણોમાં તમારાં અમને રહેવા રે દેજો
Anaṁtakōṭi brahmāṁḍanā svāmī, caraṇōmāṁ tamārāṁ amanē rahēvā rē dējō

પ્રાર્થના, ધ્યાન, અરજી, વિનંતી (Prayer, Meditation, Request)

Hymn No. 5275 | Date: 14-May-1994

અનંતકોટિ બ્રહ્માંડના સ્વામી, ચરણોમાં તમારાં અમને રહેવા રે દેજો

  No Audio

anaṁtakōṭi brahmāṁḍanā svāmī, caraṇōmāṁ tamārāṁ amanē rahēvā rē dējō

પ્રાર્થના, ધ્યાન, અરજી, વિનંતી (Prayer, Meditation, Request)

1994-05-14 1994-05-14 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=775 અનંતકોટિ બ્રહ્માંડના સ્વામી, ચરણોમાં તમારાં અમને રહેવા રે દેજો અનંતકોટિ બ્રહ્માંડના સ્વામી, ચરણોમાં તમારાં અમને રહેવા રે દેજો

અનંતકોટિ ભાવોના રે સ્વામી, અમારા ભાવોને, તમારામાં વહેવા રે દેજો

અનંતકોટિ તેજોના રે સ્વામી, તમારા તેજ, હૈયે અમારા પાથરી રે દેજો

અનંતકોટિ વિચારોના રે સ્વામી, વિચારો અમારા તમારામાં રહેવા રે દેજો

અનંતકોટિ પ્રેમની ધારાના રે સ્વામી, તમારા પ્રેમની ધારા અમને પીવા રે દેજો

અનંતકોટિ શક્તિની ધારા રે સ્વામી, તમારી શક્તિની ધારાથી વંચિત ના રહેવા દેજો

અનંતકોટિ ધારણાના રે ધારક, ધ્યાન અમારું તમારામાં રહેવા રે દેજો

અનંતકોટિ ભક્તિની ધારા રે સ્વામી, અમારી ભક્તિ તમારામાં વહેવા રે દેજો

અનંતકોટિ સારના સ્વામી, તમારો સાર અમને તો સમજવા દેજો

અનંતકોટિ જ્ઞાનના રે સ્વામી, તમારા જ્ઞાનની ધારા અમને પીવા રે દેજો
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

anaṁtakōṭi brahmāṁḍanā svāmī, caraṇōmāṁ tamārāṁ amanē rahēvā rē dējō

anaṁtakōṭi bhāvōnā rē svāmī, amārā bhāvōnē, tamārāmāṁ vahēvā rē dējō

anaṁtakōṭi tējōnā rē svāmī, tamārā tēja, haiyē amārā pātharī rē dējō

anaṁtakōṭi vicārōnā rē svāmī, vicārō amārā tamārāmāṁ rahēvā rē dējō

anaṁtakōṭi prēmanī dhārānā rē svāmī, tamārā prēmanī dhārā amanē pīvā rē dējō

anaṁtakōṭi śaktinī dhārā rē svāmī, tamārī śaktinī dhārāthī vaṁcita nā rahēvā dējō

anaṁtakōṭi dhāraṇānā rē dhāraka, dhyāna amāruṁ tamārāmāṁ rahēvā rē dējō

anaṁtakōṭi bhaktinī dhārā rē svāmī, amārī bhakti tamārāmāṁ vahēvā rē dējō

anaṁtakōṭi sāranā svāmī, tamārō sāra amanē tō samajavā dējō

anaṁtakōṭi jñānanā rē svāmī, tamārā jñānanī dhārā amanē pīvā rē dējō
Scan Image

Gujarati Bhajan no. 5275 by Satguru Devendra Ghia - Kaka
First...527252735274...Last