1994-07-04
1994-07-04
1994-07-04
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=856
દુઃખી ને દુઃખી તો છે સહુ જગમાં, શોધ સુખની તો સહુની ચાલુ છે

લાગે સુખ આજે રે જેમાં, કાલે તો એ જ સુખ ખાવા ધસે છે
દુઃખ ને દુઃખમાં રહીએ ડૂબ્યા જ્યાં, સુખ હાથતાળી ત્યાં દઈ જાએ છે
નિર્માતાએ કર્યું હોય જો નિર્માણ એનું, ફરિયાદ એની શાને થાયે છે
દુઃખ હોય એકનું તો જેમાં, સુખદાયક એ તો, અન્યને તો લાગે છે
છે દોડ તો સહુની ક્ષણિક સુખની, માંગ સુખની ઊભી ને ઊભી રહી જાય છે
પરમસુખ વિના અટકે ના એ માંગ, રસ્તા લેવા એ કોણ તૈયાર છે
છૂટતું નથી હૈયેથી જ્યાં ખોટું, દુઃખી ને દુઃખી જગમાં એમાં તો થાયે છે
અનુભવની એરણ ઉપરથી પસાર થઈ જાય આ, તોય અનુભવ માંગે છે
ક્ષણિક ભાન જાગે, એવા ભાવો, માયામાં ભાન વિલીન પાછું થઈ જાયે છે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
duḥkhī nē duḥkhī tō chē sahu jagamāṁ, śōdha sukhanī tō sahunī cālu chē
lāgē sukha ājē rē jēmāṁ, kālē tō ē ja sukha khāvā dhasē chē
duḥkha nē duḥkhamāṁ rahīē ḍūbyā jyāṁ, sukha hāthatālī tyāṁ daī jāē chē
nirmātāē karyuṁ hōya jō nirmāṇa ēnuṁ, phariyāda ēnī śānē thāyē chē
duḥkha hōya ēkanuṁ tō jēmāṁ, sukhadāyaka ē tō, anyanē tō lāgē chē
chē dōḍa tō sahunī kṣaṇika sukhanī, māṁga sukhanī ūbhī nē ūbhī rahī jāya chē
paramasukha vinā aṭakē nā ē māṁga, rastā lēvā ē kōṇa taiyāra chē
chūṭatuṁ nathī haiyēthī jyāṁ khōṭuṁ, duḥkhī nē duḥkhī jagamāṁ ēmāṁ tō thāyē chē
anubhavanī ēraṇa uparathī pasāra thaī jāya ā, tōya anubhava māṁgē chē
kṣaṇika bhāna jāgē, ēvā bhāvō, māyāmāṁ bhāna vilīna pāchuṁ thaī jāyē chē
|
|