Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 5361 | Date: 10-Jul-1994
તરવો તો છે સંસાર, કર્યાં કરવી છે વાત તો ડૂબવાની
Taravō tō chē saṁsāra, karyāṁ karavī chē vāta tō ḍūbavānī

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 5361 | Date: 10-Jul-1994

તરવો તો છે સંસાર, કર્યાં કરવી છે વાત તો ડૂબવાની

  No Audio

taravō tō chē saṁsāra, karyāṁ karavī chē vāta tō ḍūbavānī

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1994-07-10 1994-07-10 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=861 તરવો તો છે સંસાર, કર્યાં કરવી છે વાત તો ડૂબવાની તરવો તો છે સંસાર, કર્યાં કરવી છે વાત તો ડૂબવાની

શક્યતાની શક્યતા એની રે એમાં, ઓછી થાતી જાય છે

કરવો છે ત્યાગ જીવનમાં જ્યાં, રચ્યા-પચ્યા રહેવું ભેગું કરવામાં

જગાડવો છે પ્રેમ, સહુ કાજે હૈયામાં, ડૂબ્યા રહેશું વેરમાં જીવનમાં

સફળતાનાં શિખરો કરવાં છે સર જીવનમાં, ડૂબ્યા રહેવું છે આળસમાં

પામવું તો છે જીવનમાં તો જ્યાં, રચ્યા-પચ્યા રહેવું દિવાસ્વપ્નમાં

જોઈએ છે શાંતિ જીવનમાં રે જ્યાં, જલતા રહેવું અસંતોષની આગમાં

મૂંઝવણમાંથી બહાર નીકળવું છે જીવનમાં, ખડકતા રહેવા ગેરસમજના ડુંગરા

જોઈએ તો સુખ ભરપૂર જીવનમાં, છોડવા નથી રસ્તા દુઃખના જીવનમાં

ભૂલવું છે ભાન તો ધ્યાનમાં, કરવું છે યાદ જીવનને તો ધ્યાનમાં
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

taravō tō chē saṁsāra, karyāṁ karavī chē vāta tō ḍūbavānī

śakyatānī śakyatā ēnī rē ēmāṁ, ōchī thātī jāya chē

karavō chē tyāga jīvanamāṁ jyāṁ, racyā-pacyā rahēvuṁ bhēguṁ karavāmāṁ

jagāḍavō chē prēma, sahu kājē haiyāmāṁ, ḍūbyā rahēśuṁ vēramāṁ jīvanamāṁ

saphalatānāṁ śikharō karavāṁ chē sara jīvanamāṁ, ḍūbyā rahēvuṁ chē ālasamāṁ

pāmavuṁ tō chē jīvanamāṁ tō jyāṁ, racyā-pacyā rahēvuṁ divāsvapnamāṁ

jōīē chē śāṁti jīvanamāṁ rē jyāṁ, jalatā rahēvuṁ asaṁtōṣanī āgamāṁ

mūṁjhavaṇamāṁthī bahāra nīkalavuṁ chē jīvanamāṁ, khaḍakatā rahēvā gērasamajanā ḍuṁgarā

jōīē tō sukha bharapūra jīvanamāṁ, chōḍavā nathī rastā duḥkhanā jīvanamāṁ

bhūlavuṁ chē bhāna tō dhyānamāṁ, karavuṁ chē yāda jīvananē tō dhyānamāṁ
Scan Image

Gujarati Bhajan no. 5361 by Satguru Devendra Ghia - Kaka
First...535953605361...Last