Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 5367 | Date: 12-Jul-1994
કરી ખૂબ રચના પ્રભુ, જગમાં તેં માનવની, રાખી ના કોઈ એમાં તો ખામી
Karī khūba racanā prabhu, jagamāṁ tēṁ mānavanī, rākhī nā kōī ēmāṁ tō khāmī

શ્રદ્ધા, વિશ્વાસ, ધીરજ, કસોટી (Faith, Patience, Test)

Hymn No. 5367 | Date: 12-Jul-1994

કરી ખૂબ રચના પ્રભુ, જગમાં તેં માનવની, રાખી ના કોઈ એમાં તો ખામી

  No Audio

karī khūba racanā prabhu, jagamāṁ tēṁ mānavanī, rākhī nā kōī ēmāṁ tō khāmī

શ્રદ્ધા, વિશ્વાસ, ધીરજ, કસોટી (Faith, Patience, Test)

1994-07-12 1994-07-12 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=867 કરી ખૂબ રચના પ્રભુ, જગમાં તેં માનવની, રાખી ના કોઈ એમાં તો ખામી કરી ખૂબ રચના પ્રભુ, જગમાં તેં માનવની, રાખી ના કોઈ એમાં તો ખામી

રહી ગઈ તોય એમ એક તો ખામી, રાખી ના શક્યો વિશ્વાસ રાખી આ ખામી

સુંદર દઈને તો તન, સુંદરતા તો એમાં ભરી, રહી ગઈ તોય વિશ્વાસની એમાં તો ખામી

વિચાર દીધા તો એને, દીધી એને તો વાણી, રહી ગઈ તોય એમાં વિશ્વાસની ખામી

દીધો અહંમાં એને ડુબાડી, શક્તિ દીધી એમાં ભરી, રહી ગઈ તોય એમાં વિશ્વાસની ખામી

દીધો ભાગ્યની રેખામાં બાંધી, દીધી પુરુષાર્થની ચાવી, રહી ગઈ તોય એમાં વિશ્વાસની ખામી

રાખ્યો માયામાં નચાવી દીધો, ભાન એમાં ભુલાવી, રહી ગઈ તોય એમાં વિશ્વાસની ખામી

ટકવા ના દીધો વિશ્વાસમાં એને, શંકાઓ હૈયે જગાવી, રહી ગઈ તોય એમાં વિશ્વાસની ખામી

સુખદુઃખના તાંતણા રચ્યા એવા, આશાઓ તોડીને જગાવી, રહી ગઈ તોય એમાં વિશ્વાસની ખામી

છે ભલે એ પ્રકૃતિ તારી, છે ઘણી વાતે જુદી, રહી ગઈ તોય એમાં વિશ્વાસની ખામી
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

karī khūba racanā prabhu, jagamāṁ tēṁ mānavanī, rākhī nā kōī ēmāṁ tō khāmī

rahī gaī tōya ēma ēka tō khāmī, rākhī nā śakyō viśvāsa rākhī ā khāmī

suṁdara daīnē tō tana, suṁdaratā tō ēmāṁ bharī, rahī gaī tōya viśvāsanī ēmāṁ tō khāmī

vicāra dīdhā tō ēnē, dīdhī ēnē tō vāṇī, rahī gaī tōya ēmāṁ viśvāsanī khāmī

dīdhō ahaṁmāṁ ēnē ḍubāḍī, śakti dīdhī ēmāṁ bharī, rahī gaī tōya ēmāṁ viśvāsanī khāmī

dīdhō bhāgyanī rēkhāmāṁ bāṁdhī, dīdhī puruṣārthanī cāvī, rahī gaī tōya ēmāṁ viśvāsanī khāmī

rākhyō māyāmāṁ nacāvī dīdhō, bhāna ēmāṁ bhulāvī, rahī gaī tōya ēmāṁ viśvāsanī khāmī

ṭakavā nā dīdhō viśvāsamāṁ ēnē, śaṁkāō haiyē jagāvī, rahī gaī tōya ēmāṁ viśvāsanī khāmī

sukhaduḥkhanā tāṁtaṇā racyā ēvā, āśāō tōḍīnē jagāvī, rahī gaī tōya ēmāṁ viśvāsanī khāmī

chē bhalē ē prakr̥ti tārī, chē ghaṇī vātē judī, rahī gaī tōya ēmāṁ viśvāsanī khāmī
Scan Image

Gujarati Bhajan no. 5367 by Satguru Devendra Ghia - Kaka
First...536553665367...Last