Hymn No. 5374 | Date: 15-Jul-1994
કરી લે, કરી લે, તું સ્મરણ તો પ્રભુનું, ભાવ ભરીને
karī lē, karī lē, tuṁ smaraṇa tō prabhunuṁ, bhāva bharīnē
પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)
1994-07-15
1994-07-15
1994-07-15
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=874
કરી લે, કરી લે, તું સ્મરણ તો પ્રભુનું, ભાવ ભરીને
કરી લે, કરી લે, તું સ્મરણ તો પ્રભુનું, ભાવ ભરીને
સોંપી દે તું ચિંતાઓ બધી તારી, પ્રભુચરણમાં તો એને
ભાવ રહેશે એમાં તો તારા, કરીશ સ્મરણ બધું તું ભૂલીને
રહેશે શત્રુઓ તો તારા, કરજે સ્મરણ, સામનો એનો કરીને
આવશે ના કાંઈ સાથે, આવશે એ બધું, કરજે તું આ સમજીને
વિતાવ્યા કંઈક જન્મો માયામાં, કરજે સ્મરણ માયા ત્યજીને
થાશે જ્યાં એ રાજી, ટળશે બધી ઉપાધિ, કરજે તું આ વિચારીને
જાશે ના સ્મરણ એળે રે એનું, દઈ જાશે કંઈક એ જીવનને
લેવું છે જ્યારે એની પાસે તારે, દેવું પડશે તારે તો એને
કરી કરી સ્મરણ એનું, કરતો જાજે અર્પણ એને, એના ચરણે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
karī lē, karī lē, tuṁ smaraṇa tō prabhunuṁ, bhāva bharīnē
sōṁpī dē tuṁ ciṁtāō badhī tārī, prabhucaraṇamāṁ tō ēnē
bhāva rahēśē ēmāṁ tō tārā, karīśa smaraṇa badhuṁ tuṁ bhūlīnē
rahēśē śatruō tō tārā, karajē smaraṇa, sāmanō ēnō karīnē
āvaśē nā kāṁī sāthē, āvaśē ē badhuṁ, karajē tuṁ ā samajīnē
vitāvyā kaṁīka janmō māyāmāṁ, karajē smaraṇa māyā tyajīnē
thāśē jyāṁ ē rājī, ṭalaśē badhī upādhi, karajē tuṁ ā vicārīnē
jāśē nā smaraṇa ēlē rē ēnuṁ, daī jāśē kaṁīka ē jīvananē
lēvuṁ chē jyārē ēnī pāsē tārē, dēvuṁ paḍaśē tārē tō ēnē
karī karī smaraṇa ēnuṁ, karatō jājē arpaṇa ēnē, ēnā caraṇē
|