Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 5420 | Date: 10-Aug-1994
નયનો નીરખે જગમાં રે બધું, કેમ ના નીરખે તને રે પ્રભુ
Nayanō nīrakhē jagamāṁ rē badhuṁ, kēma nā nīrakhē tanē rē prabhu

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

Hymn No. 5420 | Date: 10-Aug-1994

નયનો નીરખે જગમાં રે બધું, કેમ ના નીરખે તને રે પ્રભુ

  No Audio

nayanō nīrakhē jagamāṁ rē badhuṁ, kēma nā nīrakhē tanē rē prabhu

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

1994-08-10 1994-08-10 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=919 નયનો નીરખે જગમાં રે બધું, કેમ ના નીરખે તને રે પ્રભુ નયનો નીરખે જગમાં રે બધું, કેમ ના નીરખે તને રે પ્રભુ

જાગે ભાવો હૈયામાં તો ઘણા, કેમ ના જાગે તારા કાજે રે પ્રભુ

કર્યાં વિચાર જગમાં ઘણા ઘણા, કેમ તારા વિચાર આવ્યા નહીં રે પ્રભુ

ફરતું ને ફરતું રહ્યું મન જગમાં બધે, કેમ તારાં ચરણમાં ના આવ્યું રે પ્રભુ

કંઈક ચીજો વિના હૈયું થયું રે દુઃખી, કેમ તારા વિના દુઃખી એ ના થયું રે પ્રભુ

માયાના સંગ પાછળ દોડયા અમે, કેમ તારા સંગ વિના રહ્યા અમે રે પ્રભુ

પ્રાણ વિના ના ચાલે રે પ્રભુ, પ્રાણ દેનાર તું, કેમ તો ભૂલ્યા અમે રે પ્રભુ

સુખ ચાહીએ જીવનમાં અમે, સુખસાગર તો તું, કેમ તારાં ચરણોમાં રહ્યા ના અમે રે પ્રભુ

તારા વિના ના રહી શકીએ પ્રભુ, તારી સાથે કેમ ના રહી શકીએ રે પ્રભુ

છે તું તો જ્યાં જગનો આધાર પ્રભુ, કેમ તારા આધારે ના રહી શકીએ પ્રભુ
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

nayanō nīrakhē jagamāṁ rē badhuṁ, kēma nā nīrakhē tanē rē prabhu

jāgē bhāvō haiyāmāṁ tō ghaṇā, kēma nā jāgē tārā kājē rē prabhu

karyāṁ vicāra jagamāṁ ghaṇā ghaṇā, kēma tārā vicāra āvyā nahīṁ rē prabhu

pharatuṁ nē pharatuṁ rahyuṁ mana jagamāṁ badhē, kēma tārāṁ caraṇamāṁ nā āvyuṁ rē prabhu

kaṁīka cījō vinā haiyuṁ thayuṁ rē duḥkhī, kēma tārā vinā duḥkhī ē nā thayuṁ rē prabhu

māyānā saṁga pāchala dōḍayā amē, kēma tārā saṁga vinā rahyā amē rē prabhu

prāṇa vinā nā cālē rē prabhu, prāṇa dēnāra tuṁ, kēma tō bhūlyā amē rē prabhu

sukha cāhīē jīvanamāṁ amē, sukhasāgara tō tuṁ, kēma tārāṁ caraṇōmāṁ rahyā nā amē rē prabhu

tārā vinā nā rahī śakīē prabhu, tārī sāthē kēma nā rahī śakīē rē prabhu

chē tuṁ tō jyāṁ jaganō ādhāra prabhu, kēma tārā ādhārē nā rahī śakīē prabhu
Scan Image

Gujarati Bhajan no. 5420 by Satguru Devendra Ghia - Kaka
First...541654175418...Last