Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 5421 | Date: 11-Aug-1994
પૂછયું મેં સૂર્યને, જોયો છે અંધકાર જગમાં તેં તો કદી
Pūchayuṁ mēṁ sūryanē, jōyō chē aṁdhakāra jagamāṁ tēṁ tō kadī

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 5421 | Date: 11-Aug-1994

પૂછયું મેં સૂર્યને, જોયો છે અંધકાર જગમાં તેં તો કદી

  No Audio

pūchayuṁ mēṁ sūryanē, jōyō chē aṁdhakāra jagamāṁ tēṁ tō kadī

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1994-08-11 1994-08-11 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=920 પૂછયું મેં સૂર્યને, જોયો છે અંધકાર જગમાં તેં તો કદી પૂછયું મેં સૂર્યને, જોયો છે અંધકાર જગમાં તેં તો કદી

હસીને કહ્યું સૂરજે, મારી હાજરીમાં અંધકાર તો ટકે નહીં

પૂછયું શંકાને મેં તો, અનુભવ્યો છે વિશ્વાસ તેં તો કદી

હસીને શંકાએ કહ્યું, હું જાગું જ્યાં હૈયે, વિશ્વાસ ત્યાં રહે નહીં

પૂછયું મેં દુઃખને, જોયું છે સુખ જીવનમાં તેં તો કદી

દુઃખે દુઃખભર્યા સ્વરે કહ્યું, હું હોઉં ત્યાં સુખ તો ફરકે નહીં

પૂછયું મેં યાદને, ભૂલ્યું છે જીવનમાં તું તો કાંઈ કદી

હસીને યાદે કહ્યું મને તો ત્યારે, હું જાગું ત્યાં કાંઈ ભુલાય નહીં

પૂછયું મેં પુરુષાર્થને, આળસ જીવનમાં કેળવ્યો છે તેં કદી

હસીને પુરુષાર્થે કહ્યું, હું કાર્યરત રહું ત્યાં આળસ જાગે નહીં
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

pūchayuṁ mēṁ sūryanē, jōyō chē aṁdhakāra jagamāṁ tēṁ tō kadī

hasīnē kahyuṁ sūrajē, mārī hājarīmāṁ aṁdhakāra tō ṭakē nahīṁ

pūchayuṁ śaṁkānē mēṁ tō, anubhavyō chē viśvāsa tēṁ tō kadī

hasīnē śaṁkāē kahyuṁ, huṁ jāguṁ jyāṁ haiyē, viśvāsa tyāṁ rahē nahīṁ

pūchayuṁ mēṁ duḥkhanē, jōyuṁ chē sukha jīvanamāṁ tēṁ tō kadī

duḥkhē duḥkhabharyā svarē kahyuṁ, huṁ hōuṁ tyāṁ sukha tō pharakē nahīṁ

pūchayuṁ mēṁ yādanē, bhūlyuṁ chē jīvanamāṁ tuṁ tō kāṁī kadī

hasīnē yādē kahyuṁ manē tō tyārē, huṁ jāguṁ tyāṁ kāṁī bhulāya nahīṁ

pūchayuṁ mēṁ puruṣārthanē, ālasa jīvanamāṁ kēlavyō chē tēṁ kadī

hasīnē puruṣārthē kahyuṁ, huṁ kāryarata rahuṁ tyāṁ ālasa jāgē nahīṁ
Scan Image

Gujarati Bhajan no. 5421 by Satguru Devendra Ghia - Kaka
First...541654175418...Last