Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 5422 | Date: 12-Aug-1994
લખાય છે તો કલમથી, તોય કલમ તો કાંઈ લખી નથી શકતું
Lakhāya chē tō kalamathī, tōya kalama tō kāṁī lakhī nathī śakatuṁ

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 5422 | Date: 12-Aug-1994

લખાય છે તો કલમથી, તોય કલમ તો કાંઈ લખી નથી શકતું

  No Audio

lakhāya chē tō kalamathī, tōya kalama tō kāṁī lakhī nathī śakatuṁ

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1994-08-12 1994-08-12 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=921 લખાય છે તો કલમથી, તોય કલમ તો કાંઈ લખી નથી શકતું લખાય છે તો કલમથી, તોય કલમ તો કાંઈ લખી નથી શકતું

લખાય છે લઈ હાથમાં કલમ તો, નથી હાથ તો કાંઈ લખાવી શકતું

લખાવે છે તો કોઈ બીજું, જગમાં નથી કાંઈ એ તો લખી શકતું

કર્મ તો થાય છે તો તનથી, નથી તોય તન કાંઈ કર્મ કરી શકતું

કર્મ કરાવે છે તો કોઈ બીજું, નથી તન એના વિના કરી શકતું

જોય છે ભલે રે આંખો તો જગમાં, ચીજ વિના નથી કાંઈ એ જોઈ શકતું

જોયું ભલે તો આંખોથી, એ આંખ કાંઈ એની મેળે તો નથી જોઈ શકતું

હાથપગ તો ચાલે છે જગમાં તારા, નથી એની મેળે એ ચાલી શકતું

એને ચલાવે છે તો કોઈ તો બીજું, એના વિના નથી એ ચાલી શકતું

ચાલકબળ તો છે બીજું, કરાવે છે એ બધું, એના વિના નથી કાંઈ થઈ શકતું
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

lakhāya chē tō kalamathī, tōya kalama tō kāṁī lakhī nathī śakatuṁ

lakhāya chē laī hāthamāṁ kalama tō, nathī hātha tō kāṁī lakhāvī śakatuṁ

lakhāvē chē tō kōī bījuṁ, jagamāṁ nathī kāṁī ē tō lakhī śakatuṁ

karma tō thāya chē tō tanathī, nathī tōya tana kāṁī karma karī śakatuṁ

karma karāvē chē tō kōī bījuṁ, nathī tana ēnā vinā karī śakatuṁ

jōya chē bhalē rē āṁkhō tō jagamāṁ, cīja vinā nathī kāṁī ē jōī śakatuṁ

jōyuṁ bhalē tō āṁkhōthī, ē āṁkha kāṁī ēnī mēlē tō nathī jōī śakatuṁ

hāthapaga tō cālē chē jagamāṁ tārā, nathī ēnī mēlē ē cālī śakatuṁ

ēnē calāvē chē tō kōī tō bījuṁ, ēnā vinā nathī ē cālī śakatuṁ

cālakabala tō chē bījuṁ, karāvē chē ē badhuṁ, ēnā vinā nathī kāṁī thaī śakatuṁ
Scan Image

Gujarati Bhajan no. 5422 by Satguru Devendra Ghia - Kaka
First...541954205421...Last