Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 5426 | Date: 14-Aug-1994
ભીંજાયું હોય જો ભાવમાં, તો ભીંજાજો ભાવથી તો એમાં
Bhīṁjāyuṁ hōya jō bhāvamāṁ, tō bhīṁjājō bhāvathī tō ēmāṁ

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

Hymn No. 5426 | Date: 14-Aug-1994

ભીંજાયું હોય જો ભાવમાં, તો ભીંજાજો ભાવથી તો એમાં

  No Audio

bhīṁjāyuṁ hōya jō bhāvamāṁ, tō bhīṁjājō bhāvathī tō ēmāṁ

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

1994-08-14 1994-08-14 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=925 ભીંજાયું હોય જો ભાવમાં, તો ભીંજાજો ભાવથી તો એમાં ભીંજાયું હોય જો ભાવમાં, તો ભીંજાજો ભાવથી તો એમાં

તોલીને એને ત્રાજવે, ત્રાજવાના કાંટાના કાંટાથી એને તમે સૂકવી દેશો ના

જાગ્યું હૈયે તો એનું ઝરણું તો જ્યાં, જાળવજે એને, ઠેસ એને પહોંચાડશો ના

છે ભાવથી ભરેલા એકરસ, જાજે એમાં બની, જુદો એનાથી તું પડતો ના

રસ્તા છે એના રે જુદા, ચલાવ તો ચાલજે એમાં, તર્કથી એને ભૂંસી નાખતો ના

માંગશે ના કાંઈ બીજું, અપાય તો આપજે, પ્રેમ વિના એ જળવાશે ના

બને ના ચિંતા સાથે રે એને, રાખજે દૂર ચિંતાને, ભૂલ ચિંતા કરવાની કરતો ના

વહે જે ધરતી પરથી પ્રવાહ એનો, જોજે ધરતી એ મેલી તો થાય ના

ભળવા ના દેજે, ઝરણાં બીજાં એમાં, ભેળવી બીજાં, ડહોળી એને તું નાખતો ના
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

bhīṁjāyuṁ hōya jō bhāvamāṁ, tō bhīṁjājō bhāvathī tō ēmāṁ

tōlīnē ēnē trājavē, trājavānā kāṁṭānā kāṁṭāthī ēnē tamē sūkavī dēśō nā

jāgyuṁ haiyē tō ēnuṁ jharaṇuṁ tō jyāṁ, jālavajē ēnē, ṭhēsa ēnē pahōṁcāḍaśō nā

chē bhāvathī bharēlā ēkarasa, jājē ēmāṁ banī, judō ēnāthī tuṁ paḍatō nā

rastā chē ēnā rē judā, calāva tō cālajē ēmāṁ, tarkathī ēnē bhūṁsī nākhatō nā

māṁgaśē nā kāṁī bījuṁ, apāya tō āpajē, prēma vinā ē jalavāśē nā

banē nā ciṁtā sāthē rē ēnē, rākhajē dūra ciṁtānē, bhūla ciṁtā karavānī karatō nā

vahē jē dharatī parathī pravāha ēnō, jōjē dharatī ē mēlī tō thāya nā

bhalavā nā dējē, jharaṇāṁ bījāṁ ēmāṁ, bhēlavī bījāṁ, ḍahōlī ēnē tuṁ nākhatō nā
Scan Image

Gujarati Bhajan no. 5426 by Satguru Devendra Ghia - Kaka
First...542254235424...Last