Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 5439 | Date: 20-Aug-1994
જનારા તો ગયા, રહેનારા તો રહ્યા, સંપર્ક એના એમાં તો તૂટયા
Janārā tō gayā, rahēnārā tō rahyā, saṁparka ēnā ēmāṁ tō tūṭayā

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 5439 | Date: 20-Aug-1994

જનારા તો ગયા, રહેનારા તો રહ્યા, સંપર્ક એના એમાં તો તૂટયા

  No Audio

janārā tō gayā, rahēnārā tō rahyā, saṁparka ēnā ēmāṁ tō tūṭayā

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1994-08-20 1994-08-20 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=938 જનારા તો ગયા, રહેનારા તો રહ્યા, સંપર્ક એના એમાં તો તૂટયા જનારા તો ગયા, રહેનારા તો રહ્યા, સંપર્ક એના એમાં તો તૂટયા

તનડાંના સંપર્ક, તન સાથે રહ્યા, તન છૂટયાં કે વિખૂટાં પડયાં, સંપર્ક ના રહ્યા

મનના સંપર્ક તન સાથે, હતાં સુધી રહ્યા, તન છૂટતા મનના પત્તા ના મળ્યા

મનના સંપર્ક મન સાથે સાધી ના શક્યા, છૂટતા તન, સંપર્ક ના સધાયા

ભાવના સંપર્ક, ભાવથી બંધાયા, ઠેસ લાગતા ભાવને, સંપર્ક વેરવિખેર બન્યા

આત્માના સંપર્ક આત્મા સાથે ના સંધાયા, પરમાત્માને દૂર ત્યાં રખાયા

સંધાયા ના સંપર્ક જીવનમાં જ્યાં સાચા, એકલવાયા ને એકલવાયા બન્યા

કરી કોશિશો યાદથી સંપર્ક સાધતા, યાદો ને યાદોનાં ધાડાં ધસી આવ્યા

હતાં તો જ્યારે, હતાં ના સંપર્ક જેટલા, યાદોથી સંપર્કના યત્નો વધ્યા

સંપર્ક ના સાધ્યા સાચા, પ્રભુ સાથે, પ્રભુ ત્યાં તો દૂર ને દૂર રહ્યા
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

janārā tō gayā, rahēnārā tō rahyā, saṁparka ēnā ēmāṁ tō tūṭayā

tanaḍāṁnā saṁparka, tana sāthē rahyā, tana chūṭayāṁ kē vikhūṭāṁ paḍayāṁ, saṁparka nā rahyā

mananā saṁparka tana sāthē, hatāṁ sudhī rahyā, tana chūṭatā mananā pattā nā malyā

mananā saṁparka mana sāthē sādhī nā śakyā, chūṭatā tana, saṁparka nā sadhāyā

bhāvanā saṁparka, bhāvathī baṁdhāyā, ṭhēsa lāgatā bhāvanē, saṁparka vēravikhēra banyā

ātmānā saṁparka ātmā sāthē nā saṁdhāyā, paramātmānē dūra tyāṁ rakhāyā

saṁdhāyā nā saṁparka jīvanamāṁ jyāṁ sācā, ēkalavāyā nē ēkalavāyā banyā

karī kōśiśō yādathī saṁparka sādhatā, yādō nē yādōnāṁ dhāḍāṁ dhasī āvyā

hatāṁ tō jyārē, hatāṁ nā saṁparka jēṭalā, yādōthī saṁparkanā yatnō vadhyā

saṁparka nā sādhyā sācā, prabhu sāthē, prabhu tyāṁ tō dūra nē dūra rahyā
Scan Image

Gujarati Bhajan no. 5439 by Satguru Devendra Ghia - Kaka
First...543454355436...Last