1994-08-21
1994-08-21
1994-08-21
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=939
જીવનમાં જીવનના અર્થ તો બદલાયા, જ્યાં જીવનના ઢંગ બદલાયા

જગમાં જીવનના તંત્ર બદલાયા, જીવનમાં જ્યાં જીવનના મંત્ર બદલાયા
જીવનમાં જીવનના જ્યાં ઉદ્દેશ બદલાયા, જીવનમાં જીવનના અર્થ બદલાયા
જીવનના સંબંધો તો છે શ્વાસો સાથે, શ્વાસો ને શ્વાસો તો જીવનમાં બદલાયા
જીવનના હરેકના અર્થો રહ્યા રે જુદા, રહ્યા સહુ એને બદલાતા ને બદલાતા
જીવનને ના સ્થિર રાખી શક્યા, અર્થ જીવનના તો રહ્યા જ્યાં બદલાતા ને બદલાતા
સાચા અર્થ વિનાના જીવનમાં, રહ્યા સદા ઉપાધિઓનાં દ્વાર તો ખોલતા
જીવનમાં પહોંચી ના શક્યા મંઝિલે, રહ્યા જીવનમાં અર્થ જીવનના બદલાતા
બની ગયું જીવન શ્વાસોનું પૂતળું સદા, અર્થ વિનાનાં જીવન જ્યાં જીવ્યા
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
jīvanamāṁ jīvananā artha tō badalāyā, jyāṁ jīvananā ḍhaṁga badalāyā
jagamāṁ jīvananā taṁtra badalāyā, jīvanamāṁ jyāṁ jīvananā maṁtra badalāyā
jīvanamāṁ jīvananā jyāṁ uddēśa badalāyā, jīvanamāṁ jīvananā artha badalāyā
jīvananā saṁbaṁdhō tō chē śvāsō sāthē, śvāsō nē śvāsō tō jīvanamāṁ badalāyā
jīvananā harēkanā arthō rahyā rē judā, rahyā sahu ēnē badalātā nē badalātā
jīvananē nā sthira rākhī śakyā, artha jīvananā tō rahyā jyāṁ badalātā nē badalātā
sācā artha vinānā jīvanamāṁ, rahyā sadā upādhiōnāṁ dvāra tō khōlatā
jīvanamāṁ pahōṁcī nā śakyā maṁjhilē, rahyā jīvanamāṁ artha jīvananā badalātā
banī gayuṁ jīvana śvāsōnuṁ pūtaluṁ sadā, artha vinānāṁ jīvana jyāṁ jīvyā
|
|