1994-08-21
1994-08-21
1994-08-21
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=941
તપે છે સૂર્ય જ્યાં આકાશે, તાપ એનો તો લાગશે ને લાગશે

વહેતા ધસમસતા પાણીના પ્રવાહમાં, પડયા એ તાણશે ને તાણશે
તણાયા જ્યાં વિકારોમાં ને વિકારોમાં, એ ડુબાડશે ને ડુબાડશે
પ્રગટયો પ્રકાશ જીવનમાં તો જ્યાં હૈયે, અંધકાર ત્યાંથી ભાગશે ને ભાગશે
ખોટાં ભાવોમાં તણાયા જીવનમાં જ્યાં, ઉપાધિઓ એ લાવશે ને લાવશે
કેવું જીવન જીવ્યો તું તો જગમાં, જીવન તારું તો એ કહેશે ને કહેશે
એક દિવસ જીવનમાં તો સહુના, અંતરના ભાવો તો બોલશે ને બોલશે
જીવનમાં તો પોતાનાં ને પોતાનાં જ કર્મો તો હેરાન કરશે ને કરશે
માંગશે જીવનમાં જે સાચા દિલથી પ્રભુ પાસે, પ્રભુ તો એ દેશે ને દેશે
જીવનમાં જે પ્રભુમાં ને પ્રભુમાં વિશ્વાસ રાખશે, પ્રભુ દર્શન એને આપશે ને આપશે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
tapē chē sūrya jyāṁ ākāśē, tāpa ēnō tō lāgaśē nē lāgaśē
vahētā dhasamasatā pāṇīnā pravāhamāṁ, paḍayā ē tāṇaśē nē tāṇaśē
taṇāyā jyāṁ vikārōmāṁ nē vikārōmāṁ, ē ḍubāḍaśē nē ḍubāḍaśē
pragaṭayō prakāśa jīvanamāṁ tō jyāṁ haiyē, aṁdhakāra tyāṁthī bhāgaśē nē bhāgaśē
khōṭāṁ bhāvōmāṁ taṇāyā jīvanamāṁ jyāṁ, upādhiō ē lāvaśē nē lāvaśē
kēvuṁ jīvana jīvyō tuṁ tō jagamāṁ, jīvana tāruṁ tō ē kahēśē nē kahēśē
ēka divasa jīvanamāṁ tō sahunā, aṁtaranā bhāvō tō bōlaśē nē bōlaśē
jīvanamāṁ tō pōtānāṁ nē pōtānāṁ ja karmō tō hērāna karaśē nē karaśē
māṁgaśē jīvanamāṁ jē sācā dilathī prabhu pāsē, prabhu tō ē dēśē nē dēśē
jīvanamāṁ jē prabhumāṁ nē prabhumāṁ viśvāsa rākhaśē, prabhu darśana ēnē āpaśē nē āpaśē
|
|