Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 5448 | Date: 26-Aug-1994
સમજ્યો ના જીવનમાં હું તો જરા, રહ્યો દૂર ને દૂર મૂંઝવી તું, મારાં ને મારાં કર્મોથી
Samajyō nā jīvanamāṁ huṁ tō jarā, rahyō dūra nē dūra mūṁjhavī tuṁ, mārāṁ nē mārāṁ karmōthī

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 5448 | Date: 26-Aug-1994

સમજ્યો ના જીવનમાં હું તો જરા, રહ્યો દૂર ને દૂર મૂંઝવી તું, મારાં ને મારાં કર્મોથી

  No Audio

samajyō nā jīvanamāṁ huṁ tō jarā, rahyō dūra nē dūra mūṁjhavī tuṁ, mārāṁ nē mārāṁ karmōthī

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1994-08-26 1994-08-26 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=947 સમજ્યો ના જીવનમાં હું તો જરા, રહ્યો દૂર ને દૂર મૂંઝવી તું, મારાં ને મારાં કર્મોથી સમજ્યો ના જીવનમાં હું તો જરા, રહ્યો દૂર ને દૂર મૂંઝવી તું, મારાં ને મારાં કર્મોથી

લાગતા ને લાગતા રહ્યા ઘા જીવનમાં આકરા, સમજ્યો ના કાંઈ હું તો એમાંથી

વિસર્યો પ્રેમ જીવનમાં હું તો તારો, કરી ના શક્યો માયાને દૂર તો હૈયેથી

આવે નજદીક, લાગે નજદીક તું તો જ્યાં, થઈ જાય તું દૂર મારા વિચારો ને ભાવોથી

જાળવી ના શક્યો વિશ્વાસ હું તો તારામાં, કાઢી ના શક્યો ઇચ્છાઓ હૈયેથી

હટાવી ના શક્યો દુઃખને હૈયેથી, છોડી ના શક્યો ખોટી વૃત્તિઓ હૈયેથી

જગાવી ના શક્યો પ્રેમ તો તારામાં, રહી ના શક્યો સ્થિર તારામાં મનથી

દુભવ્યાં કંઈક હૈયાંઓને મેં તો જગમાં, દુભાયો એમાં તો તું મુજથી

કરતો ને કરતો રહ્યો કામો રે ખોટાં, કરી કોશિશો છુપાવવા એને તો તુજથી

કરી ના કોશિશો લેવાને રે જીવનમાં, લીધું ના નામ તારું તો પ્રેમથી
View Original Increase Font Decrease Font

સમજ્યો ના જીવનમાં હું તો જરા, રહ્યો દૂર ને દૂર મૂંઝવી તું, મારાં ને મારાં કર્મોથી

લાગતા ને લાગતા રહ્યા ઘા જીવનમાં આકરા, સમજ્યો ના કાંઈ હું તો એમાંથી

વિસર્યો પ્રેમ જીવનમાં હું તો તારો, કરી ના શક્યો માયાને દૂર તો હૈયેથી

આવે નજદીક, લાગે નજદીક તું તો જ્યાં, થઈ જાય તું દૂર મારા વિચારો ને ભાવોથી

જાળવી ના શક્યો વિશ્વાસ હું તો તારામાં, કાઢી ના શક્યો ઇચ્છાઓ હૈયેથી

હટાવી ના શક્યો દુઃખને હૈયેથી, છોડી ના શક્યો ખોટી વૃત્તિઓ હૈયેથી

જગાવી ના શક્યો પ્રેમ તો તારામાં, રહી ના શક્યો સ્થિર તારામાં મનથી

દુભવ્યાં કંઈક હૈયાંઓને મેં તો જગમાં, દુભાયો એમાં તો તું મુજથી

કરતો ને કરતો રહ્યો કામો રે ખોટાં, કરી કોશિશો છુપાવવા એને તો તુજથી

કરી ના કોશિશો લેવાને રે જીવનમાં, લીધું ના નામ તારું તો પ્રેમથી

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

samajyō nā jīvanamāṁ huṁ tō jarā, rahyō dūra nē dūra mūṁjhavī tuṁ, mārāṁ nē mārāṁ karmōthī

lāgatā nē lāgatā rahyā ghā jīvanamāṁ ākarā, samajyō nā kāṁī huṁ tō ēmāṁthī

visaryō prēma jīvanamāṁ huṁ tō tārō, karī nā śakyō māyānē dūra tō haiyēthī

āvē najadīka, lāgē najadīka tuṁ tō jyāṁ, thaī jāya tuṁ dūra mārā vicārō nē bhāvōthī

jālavī nā śakyō viśvāsa huṁ tō tārāmāṁ, kāḍhī nā śakyō icchāō haiyēthī

haṭāvī nā śakyō duḥkhanē haiyēthī, chōḍī nā śakyō khōṭī vr̥ttiō haiyēthī

jagāvī nā śakyō prēma tō tārāmāṁ, rahī nā śakyō sthira tārāmāṁ manathī

dubhavyāṁ kaṁīka haiyāṁōnē mēṁ tō jagamāṁ, dubhāyō ēmāṁ tō tuṁ mujathī

karatō nē karatō rahyō kāmō rē khōṭāṁ, karī kōśiśō chupāvavā ēnē tō tujathī

karī nā kōśiśō lēvānē rē jīvanamāṁ, līdhuṁ nā nāma tāruṁ tō prēmathī
Scan Image

Gujarati Bhajan no. 5448 by Satguru Devendra Ghia - Kaka
First...544354445445...Last