Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 5449 | Date: 26-Aug-1994
જોયો કયો એવો રે દોષ તેં તો પ્રભુમાં, નામ લેવા એનું મનડું તારું અચકાયું
Jōyō kayō ēvō rē dōṣa tēṁ tō prabhumāṁ, nāma lēvā ēnuṁ manaḍuṁ tāruṁ acakāyuṁ

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

Hymn No. 5449 | Date: 26-Aug-1994

જોયો કયો એવો રે દોષ તેં તો પ્રભુમાં, નામ લેવા એનું મનડું તારું અચકાયું

  No Audio

jōyō kayō ēvō rē dōṣa tēṁ tō prabhumāṁ, nāma lēvā ēnuṁ manaḍuṁ tāruṁ acakāyuṁ

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

1994-08-26 1994-08-26 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=948 જોયો કયો એવો રે દોષ તેં તો પ્રભુમાં, નામ લેવા એનું મનડું તારું અચકાયું જોયો કયો એવો રે દોષ તેં તો પ્રભુમાં, નામ લેવા એનું મનડું તારું અચકાયું

જીવનમાં દોષ તારા ઢાંકવાને, એથી દોષ ગોતતો હતેં પ્રભુમાં તો તું શું

જીરવી ના શક્યો નિષ્ફળતાની બાજી તારી, પ્રભુમાં દોષ ગોતવા મન પ્રેરાયું

શું ખૂટી ગઈ શક્તિ તારી પહોંચવાને મંઝિલે, ગોતવા દોષ મજબૂર બનવું પડયું

હર વાતમાં ને હર ચીજમાં, હતો પ્રભુ સાક્ષી તારો, દોષ ગોતવા મનડું એથી દોડયું

આવ્યું દુઃખદર્દ જીવનમાં તારાં કર્મોથી, શું જીવનમાં તને એ તો ખૂંચ્યું

મનનો ભાર હળવો કરવા જીવનમાં, પ્રભુના દોષનું બહાનું શું તેં ગોત્યું

પળે પળે મોહાંધ બન્યો રે, લલચાયો એમાં રે તું, ગોતવા દોષ નીકળ્યો તું

રહ્યો છે એ જોતો ને જોવાને માપતો તને, શું તને જીવનમાં આ તો ના ગમ્યું

કરી ખોટાં કર્મો, ઘેરાયો એમાં, સાંભળી ના ફરિયાદ તારી, ગોતવા દોષ મનડું ખેંચાયું
View Original Increase Font Decrease Font

જોયો કયો એવો રે દોષ તેં તો પ્રભુમાં, નામ લેવા એનું મનડું તારું અચકાયું

જીવનમાં દોષ તારા ઢાંકવાને, એથી દોષ ગોતતો હતેં પ્રભુમાં તો તું શું

જીરવી ના શક્યો નિષ્ફળતાની બાજી તારી, પ્રભુમાં દોષ ગોતવા મન પ્રેરાયું

શું ખૂટી ગઈ શક્તિ તારી પહોંચવાને મંઝિલે, ગોતવા દોષ મજબૂર બનવું પડયું

હર વાતમાં ને હર ચીજમાં, હતો પ્રભુ સાક્ષી તારો, દોષ ગોતવા મનડું એથી દોડયું

આવ્યું દુઃખદર્દ જીવનમાં તારાં કર્મોથી, શું જીવનમાં તને એ તો ખૂંચ્યું

મનનો ભાર હળવો કરવા જીવનમાં, પ્રભુના દોષનું બહાનું શું તેં ગોત્યું

પળે પળે મોહાંધ બન્યો રે, લલચાયો એમાં રે તું, ગોતવા દોષ નીકળ્યો તું

રહ્યો છે એ જોતો ને જોવાને માપતો તને, શું તને જીવનમાં આ તો ના ગમ્યું

કરી ખોટાં કર્મો, ઘેરાયો એમાં, સાંભળી ના ફરિયાદ તારી, ગોતવા દોષ મનડું ખેંચાયું

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

jōyō kayō ēvō rē dōṣa tēṁ tō prabhumāṁ, nāma lēvā ēnuṁ manaḍuṁ tāruṁ acakāyuṁ

jīvanamāṁ dōṣa tārā ḍhāṁkavānē, ēthī dōṣa gōtatō hatēṁ prabhumāṁ tō tuṁ śuṁ

jīravī nā śakyō niṣphalatānī bājī tārī, prabhumāṁ dōṣa gōtavā mana prērāyuṁ

śuṁ khūṭī gaī śakti tārī pahōṁcavānē maṁjhilē, gōtavā dōṣa majabūra banavuṁ paḍayuṁ

hara vātamāṁ nē hara cījamāṁ, hatō prabhu sākṣī tārō, dōṣa gōtavā manaḍuṁ ēthī dōḍayuṁ

āvyuṁ duḥkhadarda jīvanamāṁ tārāṁ karmōthī, śuṁ jīvanamāṁ tanē ē tō khūṁcyuṁ

mananō bhāra halavō karavā jīvanamāṁ, prabhunā dōṣanuṁ bahānuṁ śuṁ tēṁ gōtyuṁ

palē palē mōhāṁdha banyō rē, lalacāyō ēmāṁ rē tuṁ, gōtavā dōṣa nīkalyō tuṁ

rahyō chē ē jōtō nē jōvānē māpatō tanē, śuṁ tanē jīvanamāṁ ā tō nā gamyuṁ

karī khōṭāṁ karmō, ghērāyō ēmāṁ, sāṁbhalī nā phariyāda tārī, gōtavā dōṣa manaḍuṁ khēṁcāyuṁ
Scan Image

Gujarati Bhajan no. 5449 by Satguru Devendra Ghia - Kaka
First...544654475448...Last