1994-08-28
1994-08-28
1994-08-28
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=951
જીવનમાં રે, ઉમંગની ધારા જ્યાં સુકાણી, ના જ્યાં એ જાગી શકી

જીવનમાં, જીવન પ્રત્યે રે, કંટાળો તો આવશે કે જાગશે
જીવનમાં રે પ્રેમની ધારા, હૈયે જ્યાં સુકાણી, ના જ્યાં એ તો જાગી
નિષ્ફળતા ને નિષ્ફળતામાં, યત્નોની સરવાણી જ્યાં સુકાણી કે અટકી
જીવનમાં કુદરતનો આનંદ ના લૂંટી શકશો, ના મુક્તપણે લૂંટયો
જીવનમાં સ્વાર્થ જ્યાં ના સધાશે, ના એને તો છોડી શકાશે
ગોતશું મારગ મૂંઝવણના જીવનમાં, ના જો એ મળશે, એ વધારશે
મન જ્યાં કાર્યમાં ન લાગશે, ના પૂરું એ થાશે, મન ત્યાંથી ભાગશે
દુઃખદર્દ જીવનમાં જાગશે, પીછો ના જો એ છોડશે, હતાંશા લાવશે
કામક્રોધ જીવનમાં જ્યાં અતિ તાણશે, કાબૂમાં ના જો એ આવશે
પળે પળે ભાગ્ય જ્યાં સાથ ના આપશે, પણ એ અટકાવતું રહેશે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
jīvanamāṁ rē, umaṁganī dhārā jyāṁ sukāṇī, nā jyāṁ ē jāgī śakī
jīvanamāṁ, jīvana pratyē rē, kaṁṭālō tō āvaśē kē jāgaśē
jīvanamāṁ rē prēmanī dhārā, haiyē jyāṁ sukāṇī, nā jyāṁ ē tō jāgī
niṣphalatā nē niṣphalatāmāṁ, yatnōnī saravāṇī jyāṁ sukāṇī kē aṭakī
jīvanamāṁ kudaratanō ānaṁda nā lūṁṭī śakaśō, nā muktapaṇē lūṁṭayō
jīvanamāṁ svārtha jyāṁ nā sadhāśē, nā ēnē tō chōḍī śakāśē
gōtaśuṁ māraga mūṁjhavaṇanā jīvanamāṁ, nā jō ē malaśē, ē vadhāraśē
mana jyāṁ kāryamāṁ na lāgaśē, nā pūruṁ ē thāśē, mana tyāṁthī bhāgaśē
duḥkhadarda jīvanamāṁ jāgaśē, pīchō nā jō ē chōḍaśē, hatāṁśā lāvaśē
kāmakrōdha jīvanamāṁ jyāṁ ati tāṇaśē, kābūmāṁ nā jō ē āvaśē
palē palē bhāgya jyāṁ sātha nā āpaśē, paṇa ē aṭakāvatuṁ rahēśē
|