Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Durga Namavali

Previous12345678910Next

701
રાસ રમતી ને સંગે બાળને રમાડતી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
rāsa ramatī nē saṁgē bālanē ramāḍatī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma...
Raas ramati ne sange baal ne ramaadti re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
702
પ્રેમના રસપાન સહુને કરાવતી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
prēmanā rasapāna sahunē karāvatī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma...
Prem na ras paan sahu ne karaavati re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
703
ભૂલ એકપણ ના ચલાવતી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
bhūla ēkapaṇa nā calāvatī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma...
Bhul ek pan naa chalavati re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
704
આનંદને ઊમંગની લહેરોમાં રમાડતી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
ānaṁdanē ūmaṁganī lahērōmāṁ ramāḍatī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma...
Anand ne umang ne lahero ma ramaadti re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
705
અવધૂતો ને જનમ આપનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
avadhūtō nē janama āpanārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma...
Avdhuto ne janam aapnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
706
ચરેચરમાં રમતી રે બહુચરા રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
carēcaramāṁ ramatī rē bahucarā rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma...
Chare char ma ramti re bahuchara re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
707
ભટ્ટવલ્લભ રૂપે રહેનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
bhaṭṭavallabha rūpē rahēnārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma...
Bhatt vallabh rupe rahenari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
708
ભક્તો કાજે નવા નવા રૂપ ધરનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
bhaktō kājē navā navā rūpa dharanārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma...
Bhakto kaje nava nava rup dharnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
709
વીર રસમાં સાહસ ને સામર્થ છલકાવતી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
vīra rasamāṁ sāhasa nē sāmartha chalakāvatī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma...
Vir ras ma saahas ne saamarth chhalkaavti re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
710
ભક્તિમાં તરબોળ કરી ભક્તિ કરાવતી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
bhaktimāṁ tarabōla karī bhakti karāvatī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma...
Bhakti ma tarbol kari bhakti karaavati re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
711
નિર્દોષ હાસ્યમાં છલકતી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
nirdōṣa hāsyamāṁ chalakatī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma...
Nirdosh haasya ma chhalakti re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
712
બાળના કાલાવેલામાં રમતી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
bālanā kālāvēlāmāṁ ramatī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma...
Baal na kaala vela ma ramti re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
713
પર્વતની ચોટી એ ડેરા જમાવતી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
parvatanī cōṭī ē ḍērā jamāvatī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma...
Parvat ni choti eh deraa jamaavati re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
714
પર્વતની પુત્રી તરીકે ઓળખાતી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
parvatanī putrī tarīkē ōlakhātī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma...
Parvat ni putri tarike olkhaati re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
715
શક્તિપીઠ પર તેજ પાથરનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
śaktipīṭha para tēja pātharanārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma...
Shaktipeeth par tej paatharnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
716
અશકતમાં શક્તિ ભરનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
aśakatamāṁ śakti bharanārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma...
Ashakta ma shakti bharnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
717
સમુદ્રના મોજામાં ઉછળી રમનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
samudranā mōjāmāṁ uchalī ramanārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma...
Samudra na moja ma uchhali ramnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
718
શીતળ ચાંદની સ્વરુપે શીતળતા વરસાવનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
śītala cāṁdanī svarupē śītalatā varasāvanārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma...
Sheetal chand ni swarupe sheetalta varsaavanari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
719
ઔષધિરૂપે રહી સર્વ પીડા હરનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
auṣadhirūpē rahī sarva pīḍā haranārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma...
Aushadhi rupe rahi sarva pida harnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
720
અગણિતરૂપો ધરી રૂપે રૂપે ભિન્નરહેનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
agaṇitarūpō dharī rūpē rūpē bhinnarahēnārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma...
Aganit rupo dhari rupe rupe bhinn rahenari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
721
સરસ્વતીરૂપે વીણાવાદિની રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
sarasvatīrūpē vīṇāvādinī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma...
Saraswati rupe veena vaadini re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
722
જ્ઞાનગમ્ય બુદ્ધિને સમજાવતી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
jñānagamya buddhinē samajāvatī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma...
Gyan gamya buddhi ne samajaavati re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
723
પ્રેમ વગર બીજું કાંઈ ના માંગતી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
prēma vagara bījuṁ kāṁī nā māṁgatī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma...
Prem vagar biju kai na maangti re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
724
વૃત્તિઓના દર્શન કરાવતી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
vr̥ttiōnā darśana karāvatī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma...
Vrutti o na darshan karaavati re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
725
ભવોભવના જનમ-ફેરા મિટાવતી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
bhavōbhavanā janama-phērā miṭāvatī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma...
Bhavo bhav na janam fera mitavati re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
726
ફૂલમાં હસ્તી ને ફોરમ ફેલાવતી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
phūlamāṁ hastī nē phōrama phēlāvatī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma...
Ful ma hasti ne foram felavati re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
727
દિવ્યનાદને સંભળાવતી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
divyanādanē saṁbhalāvatī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma...
Divya naad ne sambhalavati re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
728
વર્ષારૂપે વર્ષી અનેક જીવોને તૃપ્તિ આપતી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
varṣārūpē varṣī anēka jīvōnē tr̥pti āpatī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma...
Varsha rupe varshi anek jivo ne trupti aapti re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
729
એક એક કોષને પોષનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
ēka ēka kōṣanē pōṣanārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma...
Ek ek kosh ne poshnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
730
સત્ય અસત્યની જાણ કરાવતી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
satya asatyanī jāṇa karāvatī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma...
Satya asatya ni jaan karaavati re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
731
મધ્યમાં પોતાને સ્થાપતી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
madhyamāṁ pōtānē sthāpatī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma...
Madhya ma potane sthapati re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
732
મારું તારું મિટાવતી રે જગમાતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
māruṁ tāruṁ miṭāvatī rē jagamātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma...
Maru taru mitavati re Jagmata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
733
ધન ધાન્ય બની નિહાલ કરતી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
dhana dhānya banī nihāla karatī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma...
Dhan dhaanya bani nihal karti re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
734
સદ આચરણમાં સદા વસતી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
sada ācaraṇamāṁ sadā vasatī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma...
Sadh aacharan ma sada vasti re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
735
તપ ત્યાગનો મહિમા સમજાવતી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
tapa tyāganō mahimā samajāvatī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma...
Tap tyaag no mahima samjaavati re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
736
હર જીવને પ્યારથી નિહાળતી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
hara jīvanē pyārathī nihālatī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma...
Har jiv ne pyar thi nihalti re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
737
વીજળી બની ચમકતી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
vījalī banī camakatī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma...
Vijli bani chamakti re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
738
નાદ બની ગર્જના કરતી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
nāda banī garjanā karatī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma...
Naad bani garjna karti re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
739
આનંદના પ્રવાહમાં સહુને નવરાવતી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
ānaṁdanā pravāhamāṁ sahunē navarāvatī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma...
Anand na pravah ma sahune navraavati re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
740
પ્રચંડ કાલી સ્વરૂપ ધરી અંતરના અંધકાર હરતી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
pracaṁḍa kālī svarūpa dharī aṁtaranā aṁdhakāra haratī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma...
Prachand kali swaroop dhari antar na andhkar harti re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
741
નિર્મળ હેયે દેખભાલ સહુની કરતી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
nirmala hēyē dēkhabhāla sahunī karatī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma...
Nirmal haiye dekhbhal sahuni karti re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
742
આનંદ અતિ આનંદની રે પ્રતિક રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
ānaṁda ati ānaṁdanī rē pratika rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma...
Anand ati anand ni re pratik re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
743
નિરાકારે શક્તિ, આકારે ભક્તિ રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
nirākārē śakti, ākārē bhakti rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma...
Nirakare shakti, aakare bhakti re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
744
ગુણ અવગુણોનો નાશ કરનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
guṇa avaguṇōnō nāśa karanārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma...
Gun avguno no naash karnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
745
બાળકોમાં પ્રેમ જગાડનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
bālakōmāṁ prēma jagāḍanārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma...
Balako ma prem jagaadnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
746
વાસના ભોગને સમાપ્ત કરનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
vāsanā bhōganē samāpta karanārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma...
Vaasna bhog ne samaapt karnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
747
નવદુર્ગા, સરસ્વતી, લક્ષ્મીરૂપે રહેનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
navadurgā, sarasvatī, lakṣmīrūpē rahēnārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma...
Nav durga, saraswati, laxmi rupe rahenari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
748
સમયનો પણ યમ રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
samayanō paṇa yama rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma...
Samay no pan yama re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
749
જગતકલ્યાણ કરનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
jagatakalyāṇa karanārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma...
Jagat kalyan karnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
750
સર્વને પોતાનામાં સમાવનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
sarvanē pōtānāmāṁ samāvanārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma...
Sarva ne potana ma samaavnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
751
સ્થળ સ્થળ પર વાસ કરનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
sthala sthala para vāsa karanārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma...
Sthal sthal par vaas karnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
752
દુર્વ્યવહારનો નાશ કરનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
durvyavahāranō nāśa karanārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma...
Dur vyavahaar no naash karnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
753
અમંગલ હરનારી મંગલ કરનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
amaṁgala haranārī maṁgala karanārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma...
Amangal harnari mangal karnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
754
નર નારીની પુકાર સાંભળી દોડનાર રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
nara nārīnī pukāra sāṁbhalī dōḍanāra rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma...
Nar nari ni pukar sambhali dodnar re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
755
ઉમાપતિનું દર્પણ રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
umāpatinuṁ darpaṇa rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma...
Umapati nu darpan re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
756
કાલભૈરવને સાથે રાખનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
kālabhairavanē sāthē rākhanārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma...
Kaal bhairav ne sathe raakhnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
757
અશ્વમેઘ યજ્ઞને વિજય આપનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
aśvamēgha yajñanē vijaya āpanārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma...
Ashwamegh yagna ne vijay aapnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
758
નિર્મલ શ્વાસોમાં રમનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
nirmala śvāsōmāṁ ramanārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma...
Nirmal shwasho ma ramnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
759
મોક્ષના પાત્ર બનાવતી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
mōkṣanā pātra banāvatī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma...
Moksh na patra banaavati re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
760
હાસ્યને રૂદનમાં ચંચલતા હરનારી માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
hāsyanē rūdanamāṁ caṁcalatā haranārī mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma...
Haasya ne rudan ma chanchalta harnari mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
761
કાર્યમાં વિઘ્ન હરનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
kāryamāṁ vighna haranārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma...
Karya ma vigna harnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
762
અસમજણમાં સમજણ નાખનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
asamajaṇamāṁ samajaṇa nākhanārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma...
Asamjan ma samjan naakhnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
763
વિચારોથી સદા વિચારમુકત કરનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
vicārōthī sadā vicāramukata karanārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma...
Vicharo thi sada vicharmukt karnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
764
આશ્વાસનમાં તૃપ્તિ આપનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
āśvāsanamāṁ tr̥pti āpanārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma...
Ashwashan ma trupti aapnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
765
જીતમાં અમીરસ વહાવતી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
jītamāṁ amīrasa vahāvatī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma...
Jeet ma amiras vahaavati re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
766
દિવ્યગાનમાં ઝૂમતી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
divyagānamāṁ jhūmatī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma...
Divyagaan ma jhumti re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
767
શાંતિના શ્લોક પૂરતી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
śāṁtinā ślōka pūratī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma...
Shanti na shlok purti re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
768
નિતનવા લેખ લખાવતી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
nitanavā lēkha lakhāvatī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma...
Nit nava lekh lakhavati re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
769
જ્ઞાનના ઊંડાણમાં ઉતારતી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
jñānanā ūṁḍāṇamāṁ utāratī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma...
Gyan na undaan ma utaarti re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
770
સાંસારિક સ્વાદ ભુલાવતી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
sāṁsārika svāda bhulāvatī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma...
Sansarik swad bhulaavati re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
771
જલપાનના સ્વાદમાંથી બહાર કાઢતી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
jalapānanā svādamāṁthī bahāra kāḍhatī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma...
Jalpaan na swaad mathi bahar kaadhati re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
772
અંતર આત્માને જગાડનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
aṁtara ātmānē jagāḍanārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma...
Antar atma ne jagadnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
773
સર્વમાં આનંદ ભરનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
sarvamāṁ ānaṁda bharanārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma...
Sarvma anand bharnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
774
પરિપૂર્ણ અવસ્થામાં લઈ જનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
paripūrṇa avasthāmāṁ laī janārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma...
Paripurna avasthama lai janari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
775
ઊંડા રહસ્યો ખોલતી ને અંતરમાં ઉતારતી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
ūṁḍā rahasyō khōlatī nē aṁtaramāṁ utāratī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma...
Unda rahasyo kholati ne antarma utaarti re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
776
દુર્ગાસૂત્ર અને દુર્ગા સ્તૂતિની રચેતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
durgāsūtra anē durgā stūtinī racētā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma...
Durgasutra ane durga stuti ni racheta, re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
777
નિતનવા સ્વરૂપમાં દેખાતી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
nitanavā svarūpamāṁ dēkhātī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma...
Nitnava swarupma dekhati re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
778
કણેકણમાં વ્યાપક, હે જગમાતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
kaṇēkaṇamāṁ vyāpaka, hē jagamātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma...
Kanekanma vyapak, re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
779
કાર્યની સુમધુર પૂર્ણતામાં વસનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
kāryanī sumadhura pūrṇatāmāṁ vasanārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma...
Kaarya ni sumadhur purnatama vasnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
780
યશોદા બની તો કયારે દેવકી તરીકે પૂજાતી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
yaśōdā banī tō kayārē dēvakī tarīkē pūjātī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma...
Yashoda bani to kyare devki tarike pujati re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
781
કૃષ્ણના સુદર્શનમાં વિકારોનો નાશ કરતી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
kr̥ṣṇanā sudarśanamāṁ vikārōnō nāśa karatī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma...
Krishna sudharshan ma vikaro no naash karnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
782
રામ બની રાવણનો નાશ કરનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
rāma banī rāvaṇanō nāśa karanārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma...
Ram bani ravan no naash karnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
783
ધર્મયુદ્ધ કરાવી ધર્મ સ્થાપનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
dharmayuddha karāvī dharma sthāpanārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma...
Dharma yudh karavi dharma sthapnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
784
ઇચ્છામુક્ત કરી મુક્તિ આપનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
icchāmukta karī mukti āpanārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma...
Ichamukt kari mukti aapnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
785
જીવનજ્ઞાન સમજાવી જીવન પાર કરાવતી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
jīvanajñāna samajāvī jīvana pāra karāvatī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma...
Jeevan gyan samjaavi jeevan paar karavti re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
786
અધર્મનો નાશ કરી વિકૃતિનો નાશ કરતી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
adharmanō nāśa karī vikr̥tinō nāśa karatī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma...
Adharmno nash kari vikrutino naash karti re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
787
આત્મદૃષ્ટિ જગાડનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
ātmadr̥ṣṭi jagāḍanārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma...
Atma drishti jagadnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
788
સમદૃષ્ટિમાં શાંતિ આપનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
samadr̥ṣṭimāṁ śāṁti āpanārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma...
Samdrushtima shaanti aapnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
789
ભક્તિના નિતનવા ભાવ જગાડતી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
bhaktinā nitanavā bhāva jagāḍatī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma...
Bhakti na nitnava bhaav jagadati re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
790
ઉત્સાહ ઉલ્લાસ ભરનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
utsāha ullāsa bharanārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma...
Utsah ulhas bharnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
791
અંતરશોધમાં મોક્ષ આપનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
aṁtaraśōdhamāṁ mōkṣa āpanārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma...
Antarshodh ma moksh aapnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
792
દ્વૈત અદ્વૈતના ભ્રમ મિટાવનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
dvaita advaitanā bhrama miṭāvanārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma...
Dwait adwaitna bhram mitavnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
793
જગત માયાના ખેલ સમજાવનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
jagata māyānā khēla samajāvanārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma...
Jagat maya na khel samjavnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
794
બ્રહ્માંડના નાદની ઓળખાણ કરાવતી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
brahmāṁḍanā nādanī ōlakhāṇa karāvatī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma...
Brahmand na naad ni olkhan karavati re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
795
મનુષ્યદેહનું નિર્માણ સમજાવતી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
manuṣyadēhanuṁ nirmāṇa samajāvatī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma...
Manushya dehnu nirman samjavati re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
796
જન્મ મરણના ફેરાથી બચાવનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
janma maraṇanā phērāthī bacāvanārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma...
Janam maran na fera thi bachavnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
797
મૃત્યુથી મોક્ષમાં લઈ જનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
mr̥tyuthī mōkṣamāṁ laī janārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma...
Mrutyu thi moksha ma lai janari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
798
ઋષિઓના તપને સન્માન આપનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
r̥ṣiōnā tapanē sanmāna āpanārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma...
Rishiona tap ne sanman aapnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
799
વિવેકબુદ્ધિ જગાડનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
vivēkabuddhi jagāḍanārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma...
Vivekbuddhi jagadnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
800
અસહય પીડા હરનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
asahaya pīḍā haranārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma...
Asahay pida harnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
Previous12345678910Next