Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Read Aphorism

Share
સુખદુઃખ છે મનડાનું સર્જન.
તનડામાં રહે મનડું જો રમમાણ,
તનડામાં રહેલ મનડું, અનુભવ એનું તો એને કરાવતું જાય.
મનડું ઘૂમે જ્યાં કર્મમાં,
કર્મ સુખદુઃખ સાથે તો બંધાય.
મનડું બને જ્યાં પ્રભુમાં મસ્ત,
સુખદુઃખ પ્રભુના બની જાય.

The mind is the creator of happiness and sorrow.
If the mind remains in rhythm with the body,
The mind that is existing in the body, will make the body experience its presence.
As the mind wanders in actions,
The action gets bound to joy and grief.
When the mind connects with the divine,
The joy and sorrow belong to God.

- સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)



 
સુખદુઃખ છે મનડાનું સર્જન.
તનડામાં રહે મનડું જો રમમાણ,
તનડામાં રહેલ મનડું, અનુભવ એનું તો એને કરાવતું જાય.
મનડું ઘૂમે જ્યાં કર્મમાં,
કર્મ સુખદુઃખ સાથે તો બંધાય.
મનડું બને જ્યાં પ્રભુમાં મસ્ત,
સુખદુઃખ પ્રભુના બની જાય.
સુખદુઃખ છે મનડાનું સર્જન. તનડામાં રહે મનડું જો રમમાણ, તનડામાં રહેલ મનડું, અનુભવ એનું તો એને કરાવતું જાય. મનડું ઘૂમે જ્યાં કર્મમાં, કર્મ સુખદુઃખ સાથે તો બંધાય. મનડું બને જ્યાં પ્રભુમાં મસ્ત, સુખદુઃખ પ્રભુના બની જાય. https://www.kakabhajans.org/quotes1/detail.aspx?quoteid=6