1994-12-02
1994-12-02
1994-12-02
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=1069
ખોયું મેં ઘણું, જોયું મેં ઘણું, જીવનનું સુખ મારું એમાં હરાઈ ગયું

ધાર્યા મુજબ જીવન જીવી ના શકાયું, જીવન ત્યાં તો તમાશો બની ગયું
ખોઈ મેં હૈયાંની શાંતિ, જોઈ બેવફાઈ જીવનમાં, જીવન જીવન ના રહ્યું
ખોયો મેં સમય, દુઃખભી જોયું, દર્દ વિના હાથમાં કાંઈ ના રહ્યું
ખોયા મેં સાથીઓ, જોયા નાચ વૃત્તિના, જીવન અસ્તવ્યસ્ત એમાં થઈ ગયું
ખોઈ મેં ધીરજ, હાર તો મેં જોઈ, જીવનની શાંતિ તો એમાં હરાઈ ગઈ
ખોયો મેં કાબૂ, તણાતા જીવનને જોયું, જીવન ત્યાં ઉપાધિમય બની ગયું
ખોયો મેં વિશ્વાસ, મન અસ્થિર રહ્યું, જીવન ત્યાં ડામાડોળ થઈ ગયું
ખોયો મેં વિવેક, બુદ્ધિ અનિર્ણિત થઈ, જીવનમાં આગળ તો ના વધાયું
ખોઈ મેં હિંમત, જોઈ જ્યાં મેં નિરાશા, આશાના મહેલો તૂટતા મેં જોયા
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
khōyuṁ mēṁ ghaṇuṁ, jōyuṁ mēṁ ghaṇuṁ, jīvananuṁ sukha māruṁ ēmāṁ harāī gayuṁ
dhāryā mujaba jīvana jīvī nā śakāyuṁ, jīvana tyāṁ tō tamāśō banī gayuṁ
khōī mēṁ haiyāṁnī śāṁti, jōī bēvaphāī jīvanamāṁ, jīvana jīvana nā rahyuṁ
khōyō mēṁ samaya, duḥkhabhī jōyuṁ, darda vinā hāthamāṁ kāṁī nā rahyuṁ
khōyā mēṁ sāthīō, jōyā nāca vr̥ttinā, jīvana astavyasta ēmāṁ thaī gayuṁ
khōī mēṁ dhīraja, hāra tō mēṁ jōī, jīvananī śāṁti tō ēmāṁ harāī gaī
khōyō mēṁ kābū, taṇātā jīvananē jōyuṁ, jīvana tyāṁ upādhimaya banī gayuṁ
khōyō mēṁ viśvāsa, mana asthira rahyuṁ, jīvana tyāṁ ḍāmāḍōla thaī gayuṁ
khōyō mēṁ vivēka, buddhi anirṇita thaī, jīvanamāṁ āgala tō nā vadhāyuṁ
khōī mēṁ hiṁmata, jōī jyāṁ mēṁ nirāśā, āśānā mahēlō tūṭatā mēṁ jōyā
|