1994-12-06
1994-12-06
1994-12-06
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=1076
હોય ભલે કર્મનો ઇજારો ભાગ્ય ઉપર, સુખદુઃખ પર ઇજારો એનો નથી

સુખદુઃખ તો છે ભાગ્યે સર્જેલી સ્થિતિ, કરવાનો સામનો છે અધિકાર તારો
છે મન, બુદ્ધિ, ભાવને અંતર તો તારામાં, છોડતો ના અધિકાર એના ઉપર તારો
કરીશ દયાજનક સ્થિતિ એમાં તું તારી, જો એમાંને એમાં રહેશે તું તણાતો
નથી ભેદ એમાં એને તો કોઈનો, છે હિસાબ એ તો સહુના ને સહુના કર્મનો
છોડયો કર્મ ઉપર કાબૂ તારો, ભાગ્ય ઉપર કાબૂ મેળવ્યા વિના રહેવાનું નથી
ભાવને રાખીશ જ્યાં તારા હાથમાં, સુખદુઃખ ઉપર કાબૂ એનો રહેવાનો નથી
સુખદુઃખ હોય ભલે અંગ જીવનમાં, જીવન પર કાબૂ એને લેવાદેવાનો નથી
છે જીવન તારું ને તારું, રાખજે ઇજારો તારો, ભાગ્યને ઇજારો લેવાદેવાનો નથી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
hōya bhalē karmanō ijārō bhāgya upara, sukhaduḥkha para ijārō ēnō nathī
sukhaduḥkha tō chē bhāgyē sarjēlī sthiti, karavānō sāmanō chē adhikāra tārō
chē mana, buddhi, bhāvanē aṁtara tō tārāmāṁ, chōḍatō nā adhikāra ēnā upara tārō
karīśa dayājanaka sthiti ēmāṁ tuṁ tārī, jō ēmāṁnē ēmāṁ rahēśē tuṁ taṇātō
nathī bhēda ēmāṁ ēnē tō kōīnō, chē hisāba ē tō sahunā nē sahunā karmanō
chōḍayō karma upara kābū tārō, bhāgya upara kābū mēlavyā vinā rahēvānuṁ nathī
bhāvanē rākhīśa jyāṁ tārā hāthamāṁ, sukhaduḥkha upara kābū ēnō rahēvānō nathī
sukhaduḥkha hōya bhalē aṁga jīvanamāṁ, jīvana para kābū ēnē lēvādēvānō nathī
chē jīvana tāruṁ nē tāruṁ, rākhajē ijārō tārō, bhāgyanē ijārō lēvādēvānō nathī
|