1994-12-13
1994-12-13
1994-12-13
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=1079
વિશ્વાસ હોય જો હૈયે રે તારા, પ્રભુદર્શનના અરમાન કરવાને પૂરાં

તું હળવે હળવે, જીવનપથ પર તારા, તું ચાલ્યો જા, તું ચાલ્યો જા
જવાનું છે જીવનમાં તારે જ્યાં, જીવનપથ નક્કી કરી લે તારો તું ત્યારે
નક્કી કરતા પહેલાં, લેજે પહેલાં પૂછી, પછી પથ પર બસ તું ચાલ્યો જા
આવશે તુફાનો, આવશે મુસીબતો, જીવનપથ તારો તો તું છોડતો ના
છે જીવનપથ તો તારો, પહોંચવાનું છે તારે, તું ચાલ્યો જા, તું ચાલ્યો જા
રહેજે ગંભીર તું તારા ધ્યેયમાં, હાર્યા વિના હિંમત, તું ચાલ્યો જા, તું ચાલ્યો જા
રોકનારા મળશે તને, એની વાતોમાં તું આવતો ના, તું ચાલ્યો જા, તું ચાલ્યો જા
છે વિશ્વાસ તો પ્રભુદર્શનનો પથ, એ પથ પર તું ચાલ્યો જા, તું ચાલ્યો જા
શંકા આળશ ને અન્ય ખાડામાં, નાંખતો જા તું પણ, પથ પર તું ચાલ્યો જા, તું ચાલ્યો જા
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
viśvāsa hōya jō haiyē rē tārā, prabhudarśananā aramāna karavānē pūrāṁ
tuṁ halavē halavē, jīvanapatha para tārā, tuṁ cālyō jā, tuṁ cālyō jā
javānuṁ chē jīvanamāṁ tārē jyāṁ, jīvanapatha nakkī karī lē tārō tuṁ tyārē
nakkī karatā pahēlāṁ, lējē pahēlāṁ pūchī, pachī patha para basa tuṁ cālyō jā
āvaśē tuphānō, āvaśē musībatō, jīvanapatha tārō tō tuṁ chōḍatō nā
chē jīvanapatha tō tārō, pahōṁcavānuṁ chē tārē, tuṁ cālyō jā, tuṁ cālyō jā
rahējē gaṁbhīra tuṁ tārā dhyēyamāṁ, hāryā vinā hiṁmata, tuṁ cālyō jā, tuṁ cālyō jā
rōkanārā malaśē tanē, ēnī vātōmāṁ tuṁ āvatō nā, tuṁ cālyō jā, tuṁ cālyō jā
chē viśvāsa tō prabhudarśananō patha, ē patha para tuṁ cālyō jā, tuṁ cālyō jā
śaṁkā ālaśa nē anya khāḍāmāṁ, nāṁkhatō jā tuṁ paṇa, patha para tuṁ cālyō jā, tuṁ cālyō jā
|