Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans

Hymn No. 538 | Date: 03-Oct-1986
નથી કંઈ તે કાળા કર્મો કીધાં, નથી તેં ભૂલો કીધી
Nathī kaṁī tē kālā karmō kīdhāṁ, nathī tēṁ bhūlō kīdhī

મા, ભગવાન (Almighty Mother, God)

Hymn No. 538 | Date: 03-Oct-1986

નથી કંઈ તે કાળા કર્મો કીધાં, નથી તેં ભૂલો કીધી

  No Audio

nathī kaṁī tē kālā karmō kīdhāṁ, nathī tēṁ bhūlō kīdhī

મા, ભગવાન (Almighty Mother, God)

1986-10-03 1986-10-03 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=11527 નથી કંઈ તે કાળા કર્મો કીધાં, નથી તેં ભૂલો કીધી નથી કંઈ તે કાળા કર્મો કીધાં, નથી તેં ભૂલો કીધી

   તોય માડી તેં અમારાથી તારું મુખડું કેમ છુપાવ્યું

તું તો સદાયે દેતી આવી, નથી તારે કોઈ કંઈ દેવું

તું તો સદા પ્રેમ વરસાવતી, વેર નથી તારે કોઈનાથી

તું તો સદા સહાય કરતી રહી, નથી તેં કંઈ મદદ માંગી

આ સંસાર સર્જી માનવને તો તેં ભરપૂર બધું દીધું

નદીના નીર દીધાં, ચંદ્રની શીતળતા, સૂર્યની ગરમી દીધી

જ્ઞાનના ભંડાર ભરી દઈ, બુદ્ધિને તેં તો ચાવી બનાવી

સંભાળ સદા રાખતી રહી, અસહાય ન બનવા દીધા

સાગર સદા ઘૂઘવતો રાખ્યો, જળના ભંડાર ભરી

શરમ તો માડી અમને લાગે, લાયક નથી અમે બન્યા

View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

nathī kaṁī tē kālā karmō kīdhāṁ, nathī tēṁ bhūlō kīdhī

   tōya māḍī tēṁ amārāthī tāruṁ mukhaḍuṁ kēma chupāvyuṁ

tuṁ tō sadāyē dētī āvī, nathī tārē kōī kaṁī dēvuṁ

   tōya māḍī tēṁ amārāthī tāruṁ mukhaḍuṁ kēma chupāvyuṁ

tuṁ tō sadā prēma varasāvatī, vēra nathī tārē kōīnāthī

   tōya māḍī tēṁ amārāthī tāruṁ mukhaḍuṁ kēma chupāvyuṁ

tuṁ tō sadā sahāya karatī rahī, nathī tēṁ kaṁī madada māṁgī

   tōya māḍī tēṁ amārāthī tāruṁ mukhaḍuṁ kēma chupāvyuṁ

ā saṁsāra sarjī mānavanē tō tēṁ bharapūra badhuṁ dīdhuṁ

   tōya māḍī tēṁ amārāthī tāruṁ mukhaḍuṁ kēma chupāvyuṁ

nadīnā nīra dīdhāṁ, caṁdranī śītalatā, sūryanī garamī dīdhī

   tōya māḍī tēṁ amārāthī tāruṁ mukhaḍuṁ kēma chupāvyuṁ

jñānanā bhaṁḍāra bharī daī, buddhinē tēṁ tō cāvī banāvī

   tōya māḍī tēṁ amārāthī tāruṁ mukhaḍuṁ kēma chupāvyuṁ

saṁbhāla sadā rākhatī rahī, asahāya na banavā dīdhā

   tōya māḍī tēṁ amārāthī tāruṁ mukhaḍuṁ kēma chupāvyuṁ

sāgara sadā ghūghavatō rākhyō, jalanā bhaṁḍāra bharī

   tōya māḍī tēṁ amārāthī tāruṁ mukhaḍuṁ kēma chupāvyuṁ

śarama tō māḍī amanē lāgē, lāyaka nathī amē banyā

   tōya māḍī tēṁ amārāthī tāruṁ mukhaḍuṁ kēma chupāvyuṁ
English Explanation Increase Font Decrease Font

In this Gujarati Bhajan Kakaji is praising the Divine Mother's glory of being kind and large hearted. He is repenting for the misdeeds done but the generous Mother has forgiven it

Kakaji is praising

Never needed but those black deeds are done, never needed such types of mistakes are done.

O'Mother why did you hide your face from us.

You have always kept on giving, there is no shortfall in it by the large hearted mother.

You always keep on showering love, you have no enemity with anyone.

O' Mother why did you hide your face from us.

You always helped, you never asked for any help

O'Mother why did you hide your face from us.

You created this world and gave everything to the human being in this world.

O Mother why did you hide your face from us.

You gave water of the river, gave the coolness of the moon and warmth of the sun.

O'Mother why did you hide your face from us.

You filled the store of knowledge and gave intellect it's key.

O'Mother why did you hide your face from us.

You always took care, never made me helpless

O'Mother why did you hide your face from us.

The sea always kept roaring filled the reservoir with water.

O'Mother why did you hide your face from us.

In the end Kakaji after seeing the divines greatness, generosity and kindness he feels ashamed of himself, and not at all deserving
Scan Image

Gujarati Bhajan no. 538 by Satguru Devendra Ghia - Kaka
First...538539540...Last