1986-10-02
1986-10-02
1986-10-02
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=11526
સદા મનમંદિરમાં માડી, તારી મનોહર મૂર્તિ નિહાળું

કૃપાળુ સદા કૃપા એવી કરજો, માડી હું તો એજ માગું
ભૂલીને માયા તારી માડી, હું તો સદા તુજને ધ્યાવું

સુખદુઃખ હૈયે ના સ્પર્શે, સદા હૈયે શાંતિ હું પામું
કૃપાળુ સદા કૃપા એવી કરજો માડી, હું તો એજ માગું
વૈર હૈયેથી વીસરી માડી, સદા સર્વને પ્રેમથી નિહાળું

દયા હૈયેથી માડી નિત્ય ટપકે, સદા ક્રોધ હું તો વિસારું

દિન, દિન નમ્ર બની માડી સદા અહંને હું ઓગાળું

કામવાસના હૈયેથી છૂટે માડી, દૃષ્ટિમાં નિર્મળતા પામું

મારું તારું હૈયેથી છૂટે માડી, તુજને સર્વમાં નિહાળું

મનથી ખોટા વિચારો છૂટે, મનને સદા તુજમાં સમાવું

સાનભાન જગનું ભૂલી, તારા દર્શન નિત્ય પામું

https://www.youtube.com/watch?v=QJ9xSIR8y1I
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
sadā manamaṁdiramāṁ māḍī, tārī manōhara mūrti nihāluṁ
kr̥pālu sadā kr̥pā ēvī karajō, māḍī huṁ tō ēja māguṁ
bhūlīnē māyā tārī māḍī, huṁ tō sadā tujanē dhyāvuṁ
kr̥pālu sadā kr̥pā ēvī karajō, māḍī huṁ tō ēja māguṁ
sukhaduḥkha haiyē nā sparśē, sadā haiyē śāṁti huṁ pāmuṁ
kr̥pālu sadā kr̥pā ēvī karajō māḍī, huṁ tō ēja māguṁ
vaira haiyēthī vīsarī māḍī, sadā sarvanē prēmathī nihāluṁ
kr̥pālu sadā kr̥pā ēvī karajō, māḍī huṁ tō ēja māguṁ
dayā haiyēthī māḍī nitya ṭapakē, sadā krōdha huṁ tō visāruṁ
kr̥pālu sadā kr̥pā ēvī karajō, māḍī huṁ tō ēja māguṁ
dina, dina namra banī māḍī sadā ahaṁnē huṁ ōgāluṁ
kr̥pālu sadā kr̥pā ēvī karajō, māḍī huṁ tō ēja māguṁ
kāmavāsanā haiyēthī chūṭē māḍī, dr̥ṣṭimāṁ nirmalatā pāmuṁ
kr̥pālu sadā kr̥pā ēvī karajō māḍī, huṁ tō ēja māguṁ
māruṁ tāruṁ haiyēthī chūṭē māḍī, tujanē sarvamāṁ nihāluṁ
kr̥pālu sadā kr̥pā ēvī karajō, māḍī huṁ tō ēja māguṁ
manathī khōṭā vicārō chūṭē, mananē sadā tujamāṁ samāvuṁ
kr̥pālu sadā kr̥pā ēvī karajō, māḍī huṁ tō ēja māguṁ
sānabhāna jaganuṁ bhūlī, tārā darśana nitya pāmuṁ
kr̥pālu sadā kr̥pā ēvī karajō, māḍī huṁ tō ēja māguṁ
સદા મનમંદિરમાં માડી, તારી મનોહર મૂર્તિ નિહાળુંસદા મનમંદિરમાં માડી, તારી મનોહર મૂર્તિ નિહાળું
કૃપાળુ સદા કૃપા એવી કરજો, માડી હું તો એજ માગું
ભૂલીને માયા તારી માડી, હું તો સદા તુજને ધ્યાવું
કૃપાળુ સદા કૃપા એવી કરજો, માડી હું તો એજ માગું
સુખદુઃખ હૈયે ના સ્પર્શે, સદા હૈયે શાંતિ હું પામું
કૃપાળુ સદા કૃપા એવી કરજો માડી, હું તો એજ માગું
વૈર હૈયેથી વીસરી માડી, સદા સર્વને પ્રેમથી નિહાળું
કૃપાળુ સદા કૃપા એવી કરજો, માડી હું તો એજ માગું
દયા હૈયેથી માડી નિત્ય ટપકે, સદા ક્રોધ હું તો વિસારું
કૃપાળુ સદા કૃપા એવી કરજો, માડી હું તો એજ માગું
દિન, દિન નમ્ર બની માડી સદા અહંને હું ઓગાળું
કૃપાળુ સદા કૃપા એવી કરજો, માડી હું તો એજ માગું
કામવાસના હૈયેથી છૂટે માડી, દૃષ્ટિમાં નિર્મળતા પામું
કૃપાળુ સદા કૃપા એવી કરજો માડી, હું તો એજ માગું
મારું તારું હૈયેથી છૂટે માડી, તુજને સર્વમાં નિહાળું
કૃપાળુ સદા કૃપા એવી કરજો, માડી હું તો એજ માગું
મનથી ખોટા વિચારો છૂટે, મનને સદા તુજમાં સમાવું
કૃપાળુ સદા કૃપા એવી કરજો, માડી હું તો એજ માગું
સાનભાન જગનું ભૂલી, તારા દર્શન નિત્ય પામું
કૃપાળુ સદા કૃપા એવી કરજો, માડી હું તો એજ માગું1986-10-02https://i.ytimg.com/vi/QJ9xSIR8y1I/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=QJ9xSIR8y1I
|