Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 536 | Date: 02-Oct-1986
કંઈક વાત એવી બને માડી, જે સમજી ના સમજાય
Kaṁīka vāta ēvī banē māḍī, jē samajī nā samajāya

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 536 | Date: 02-Oct-1986

કંઈક વાત એવી બને માડી, જે સમજી ના સમજાય

  No Audio

kaṁīka vāta ēvī banē māḍī, jē samajī nā samajāya

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1986-10-02 1986-10-02 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=11525 કંઈક વાત એવી બને માડી, જે સમજી ના સમજાય કંઈક વાત એવી બને માડી, જે સમજી ના સમજાય

તાળો મેળવવા બેસું એનો તો તાળો ન મળે ક્યાંય

સાંભળવા ને જોવામાં અંતર ઘણા પડી જાય

અનુભવ જીવનના, માડી કંઈક જુદુંજ કહી જાય

ગણતરી કરી પગલાં ભરું, તોય પગલાં ખોટાં પડી જાય

આશ્વાસન સદા હૈયે ધરું, ભાગ્યમાં લખ્યું હોય તે થાય

આશાઓ ભરી હૈયે ઘણી, આંખ સામે અનેક તૂટી જાય

ધાર્યું ન હોય જીવનમાં, એ તો સામે આવી મળી જાય

તારો ખેલ છે અનોખો માડી, સમજ્યો ના સમજાય

તારી કૃપા ઉતરે જ્યારે, ભાગ્ય તો પળમાં પલટાય
View Original Increase Font Decrease Font


કંઈક વાત એવી બને માડી, જે સમજી ના સમજાય

તાળો મેળવવા બેસું એનો તો તાળો ન મળે ક્યાંય

સાંભળવા ને જોવામાં અંતર ઘણા પડી જાય

અનુભવ જીવનના, માડી કંઈક જુદુંજ કહી જાય

ગણતરી કરી પગલાં ભરું, તોય પગલાં ખોટાં પડી જાય

આશ્વાસન સદા હૈયે ધરું, ભાગ્યમાં લખ્યું હોય તે થાય

આશાઓ ભરી હૈયે ઘણી, આંખ સામે અનેક તૂટી જાય

ધાર્યું ન હોય જીવનમાં, એ તો સામે આવી મળી જાય

તારો ખેલ છે અનોખો માડી, સમજ્યો ના સમજાય

તારી કૃપા ઉતરે જ્યારે, ભાગ્ય તો પળમાં પલટાય




સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

kaṁīka vāta ēvī banē māḍī, jē samajī nā samajāya

tālō mēlavavā bēsuṁ ēnō tō tālō na malē kyāṁya

sāṁbhalavā nē jōvāmāṁ aṁtara ghaṇā paḍī jāya

anubhava jīvananā, māḍī kaṁīka juduṁja kahī jāya

gaṇatarī karī pagalāṁ bharuṁ, tōya pagalāṁ khōṭāṁ paḍī jāya

āśvāsana sadā haiyē dharuṁ, bhāgyamāṁ lakhyuṁ hōya tē thāya

āśāō bharī haiyē ghaṇī, āṁkha sāmē anēka tūṭī jāya

dhāryuṁ na hōya jīvanamāṁ, ē tō sāmē āvī malī jāya

tārō khēla chē anōkhō māḍī, samajyō nā samajāya

tārī kr̥pā utarē jyārē, bhāgya tō palamāṁ palaṭāya
English Explanation Increase Font Decrease Font


In this Gujarati Bhajan he is portraying the truth of life.

Kakaji says

There are many things that happen as such which are never understood. Sometimes he is unable to understand as he sits to do something but it does not happen, he explains with an example

He sits to search a lock but it does not happen.

Quite a many times we are unable to understand but there is a lot of difference in listening & seeing.

Experiences of life are something different.

Kakaji further says that , be very conscious and take steps as then too the steps fall wrong.

Keep assurance in your heart that whatever is written in the destiny shall always happen.

He further adds to it that many hopes are filled in the heart but all have broken in front of the eye's.

As life is always uncertain and unexpected, things which you do not expect are found in front of you.

He praises to the Divine Mother, your game is unique and I don't understand

When your grace descends, destiny turns in an instant.
Scan Image

Gujarati Bhajan no. 536 by Satguru Devendra Ghia - Kaka
First...535536537...Last