Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 535 | Date: 01-Oct-1986
ફરિયાદ તને કરતો નથી માડી, ધ્યાન તારું દોરું સદાય
Phariyāda tanē karatō nathī māḍī, dhyāna tāruṁ dōruṁ sadāya

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

Hymn No. 535 | Date: 01-Oct-1986

ફરિયાદ તને કરતો નથી માડી, ધ્યાન તારું દોરું સદાય

  No Audio

phariyāda tanē karatō nathī māḍī, dhyāna tāruṁ dōruṁ sadāya

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

1986-10-01 1986-10-01 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=11524 ફરિયાદ તને કરતો નથી માડી, ધ્યાન તારું દોરું સદાય ફરિયાદ તને કરતો નથી માડી, ધ્યાન તારું દોરું સદાય

સુખદુઃખ તો હૈયે વળગી રહે, શાંતી ન મળે ક્યાંય

સુખના સૂર શમે ન શમે, ત્યાં દુઃખની વીણા વાગી જાય

આશાભર્યું હૈયું મારું તૂટે, નિરાશા હૈયે રહે છવાઈ

પ્રેમની ઝંખના છે હૈયે, સંજોગ તો વેર સર્જી જાય

હૈયું ખોલવું કોની પાસે, જ્યાં વહાલા વૈરી બની જાય

તું તો માડી આ સમજે બધું, તોય ચૂપ કેમ રહી જાય

તારી રમત તો તું જ જાણે, મુજથી એ ના સમજાય

શરણું તારું લેવું છે માડી, હૈયું દૂર દૂર લઈ જાય

તારા વિના કોઈ આ નહિ સમજે, હૈયું છાનું છાનું કહી જાય
View Original Increase Font Decrease Font

ફરિયાદ તને કરતો નથી માડી, ધ્યાન તારું દોરું સદાય

સુખદુઃખ તો હૈયે વળગી રહે, શાંતી ન મળે ક્યાંય

સુખના સૂર શમે ન શમે, ત્યાં દુઃખની વીણા વાગી જાય

આશાભર્યું હૈયું મારું તૂટે, નિરાશા હૈયે રહે છવાઈ

પ્રેમની ઝંખના છે હૈયે, સંજોગ તો વેર સર્જી જાય

હૈયું ખોલવું કોની પાસે, જ્યાં વહાલા વૈરી બની જાય

તું તો માડી આ સમજે બધું, તોય ચૂપ કેમ રહી જાય

તારી રમત તો તું જ જાણે, મુજથી એ ના સમજાય

શરણું તારું લેવું છે માડી, હૈયું દૂર દૂર લઈ જાય

તારા વિના કોઈ આ નહિ સમજે, હૈયું છાનું છાનું કહી જાય

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

phariyāda tanē karatō nathī māḍī, dhyāna tāruṁ dōruṁ sadāya

sukhaduḥkha tō haiyē valagī rahē, śāṁtī na malē kyāṁya

sukhanā sūra śamē na śamē, tyāṁ duḥkhanī vīṇā vāgī jāya

āśābharyuṁ haiyuṁ māruṁ tūṭē, nirāśā haiyē rahē chavāī

prēmanī jhaṁkhanā chē haiyē, saṁjōga tō vēra sarjī jāya

haiyuṁ khōlavuṁ kōnī pāsē, jyāṁ vahālā vairī banī jāya

tuṁ tō māḍī ā samajē badhuṁ, tōya cūpa kēma rahī jāya

tārī ramata tō tuṁ ja jāṇē, mujathī ē nā samajāya

śaraṇuṁ tāruṁ lēvuṁ chē māḍī, haiyuṁ dūra dūra laī jāya

tārā vinā kōī ā nahi samajē, haiyuṁ chānuṁ chānuṁ kahī jāya
English Explanation Increase Font Decrease Font

Kakaji prays

I don't want to complaint to you, but my attention is always on you.

Happiness and sorrow always clings to the heart, peace is not found anywhere.

Even happiness does not fully fade away but sorrow enters. So my hopeful heart breaks, despair in the heart spreads.

There is longing for love but the coincidence is not being created.

Infront of whom shall I say about my heart when the lover has become the enemy.

O'Mother you understand everything, then why do you remain silent.

Your game is understood by you only I am unable to understand.

I want to surrender myself by taking refuge under you but my heart takes me away.

Without you there is nobody who can understand the shades of the heart.
Scan Image

Gujarati Bhajan no. 535 by Satguru Devendra Ghia - Kaka
First...535536537...Last